SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ $ ટે. નં. ૩૦ શ્રી તાલધ્વજ ગિરીતીર્થ (તીર્થોધ્ધારની મહાન સિધ્ધીઓનું દર્શન) ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦---- શ્રી તાલધ્વજ ગિરીતીર્થ-સૌરાષ્ટ્રમાં શ્રી સિધ્ધાચલગિરી નજીકનું પ્રાચીન તો છે. મુળ નાયક સાચા દેવશ્રી સુમતિનાથ ભગવાન ગિરીરાજ ઉપર બિરાજમાન છે. તે જિનાલય મહારાજા કુમારપાળના સમયનું છે. સાચા દેવના ગભારામાં અખંડ દીપકની જ્યોત કેસરવરણી થાય છે. આ તીર્થ અનેક જાતની પ્રભ.વિકતા ધરાવે છે. સુંદર નાનકડી ભવ્ય ટેકરી ઉપર શ્રી ચૌમુખજીની ટુકને પાર્શ્વનાથ જિનાલયનું નૂતન દેરાસર એ આ તીર્થની મુખ્ય ટુંકે છે. તાલદવજ સરતાને કિનારે પ્રાચીન ગુફાઓથી અલંકૃત નૈસર્ગિક સૌદર્યથી ભાતુ આ તીર્થ આહાદજનક છે. તળાજા શહેરમાં શ્રી શાંતિનાથ જિનાલય તથા યાત્રિકાની સગવડ માટે બાબુની જન ધર્મશાળા વગેરે છે. તેને સંપૂર્ણ ઈતિહાસ “શ્રી તાલધ્વજ ગિરીતીર્થદર્શન” નામથી સંવત ૨૦૨૫માં પ્રસિધ્ધ થયેલ છે. શાસન સમ્રાટ પૂ. પૂજ્ય. આચાર્ય દેવશ્રી વિજયનેમીસુરિશ્વરજી સાહેબની પ્રેરણાથી આ તીર્થને વહિવટ સંવત ૧૯૯૮માં શ્રી તાલધ્વજ જન શ્વેતામ્બર-મૂ-તીર્થ કમિટિન નામથી શેઠશ્રી ભોગીલાલભાઈ મગનલાલભાઈ શાહ ભાવનગરવાળાનાં સાનિધ્યમાં તેઓશ્રીના અધ્યક્ષસ્થાને કમિટિની રચના કરી જે કમિટિમાં શ્રી ખાન્સિલ અમરચંદ, શ્રી પરશોતમ માલજી, શ્રી વલ્લદાસ ગુલાબચંદ, તથા શ્રી વીરચંદભાઈ સભ્ય હતી. તેનું સુકાન સંભાળ્યા પછી આ તનહેજલાલીમાં તેના ઉધ્ધારમાં અનેકઘણે વધારો થયો છે. અને યાત્રિકો માટે એગ્ય અનેક સુવિધાઓ થઈ છે. અને સારા પ્રમાણમાં યાત્રિકે પધારે છે અને લાભ લ્ય છે. તીર્થ કમિટિની સ્થાપના પછી છ ધારના કાર્યો નીચે મુજબ થયા છે– (૧) ચૌમુખજી ટુંકો જીર્ણોધાર (૨) સાચા દેરાસરને જીર્ણોદ્ધાર. (૩) ગુરૂમંદિરની જુની દેરી ૧૧ નો જીર્ણોધાર (૪) મહાવીરપ્રાસાદ જિનાલય નવું (૫) જીનાલય નવું (૬) બાવન જીનાલયની ૨૪ દેરી (૭) સ્નાનગૃહ આર. સી. સી થી (૮) કેસર સુખડ મકાન આર. સી. સી થી ૯) રાજુલા નાપગથીયા આગળ પાછળના ગિ? ૨ાજ ઉ ૨ ચડવાનાં (૧૦) શાંતિકુંડ પાણી (૧૧) શ્રી મલિનાથ જનપ્રાસાદ તથા મુખજી દેરાસર ગામમાં (૧૨) શ્રી તાલધ્વજ જૈન શ્રાવિકા ઉપાશ્રય (૩) શ્રી તાલધ્વજ જેન પાઠાશાળા- કન્યાશાળા (૧૪) શ્રી તાલધ્વજ જેન યાત્રિક ભેજન શાળા આર. સી. સી થી (૫) શ્રી તાલવજ જેન જ્ઞાન મંદિર (૧૬) શ્રી તાલવજ જેન ઉપાશ્રય (૧૭) અમરસાઘના મંદિર (૧૮) ધર્મશાળા (૧૯) કબુતરને ચબુતરે આર. સી. સી થી (૨) ધર્મ શાળાને કિ બાર (૨૧) શ્રી જૈન બે જનશાળાની સ્થપના સં. ૧૯૯૯. (૨૨) શ્રી જન વિધાથગૃહની ૨થાપના સં. ૨૦૦૦ તલાટીના મકાનમાં ત્યાર બાદ સ્ટેશન પાસે બે પ્લોટ મોટા ખરીદી તેની ઉપર જૈન વિધાથીગૃહની ભવ્ય મકાન, ભેજનગૃહ વિશ્રાંતિગૃહ, શ્રી શાંતિનાથ જીનાલય બંધાયેલ છે. શ્રી ગિરિરાજ ઉપર બાવન છનાલયની દેરી ૧૨ તથા દેરાસર-૧ બાકી છે. તે કામ શરૂ કરવા માટે કમિટિમાં નિય થઈ ગયો છે. આ રીતે તાલધ્વજ તીર્થને ૨૦ લાખને ખચે જિર્ણોધાર થયો છે. ગિરિરાજ ઉપર ઈલેકટ્રીક લાઈટ, મેટર પંપ ધર્મશાળા વગેરે તથા જિનાલયમાં ઈલેકટ્રીક લાઈટ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ-નળ વિગેરે સુવિધાઓ થઈ છે. શેઠશ્રી ભોગીલાલભાઈ સાહેબની ઉમર ૮૭ વર્ષની થઈ છે. તેઓશ્રી તા ૨૦-૧૨-૭૪ના દિને પ્રમુખપદેથી નિવૃત થયા છે. અને શેઠશ્રી રમણીકલાલભાઈ ભોગીલાલભાઈ શાહની વરણી કરવામાં આવી છે. શેઠશ્રી ભેગીલાલભાઈ સાહેબ “મુરબ્બી' તરીકે જીવનપર્યત માર્ગદર્શન આપતા રહે અને દીર્ધાયુષ ભેગવે તેઓશ્રીના સાનિધ્યમાં જે તીર્થોધ્ધારના કાર્યો થયા છે તે પ્રશંસનીય-- અભિનંદનીય છે. ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ તળાજા. (સૌરાષ્ટ્ર) શ્રી તાલધ્વજ જેન વે-તીર્થ કમિટિ 6 રરરરરર રરર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy