SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1035
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૦. છે. છતાં સંખ્યાબંધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આંધ્રપ્રદેશ ગુજરાતી સમાજ, ગુજરાતી મંડળ વિજયવાડા કેકનટ મરચન્ટ એસોસીએશન હેદ્રાબાદ એમ અનેક સંસ્થાએમાં સારૂ માનપાન પામ્યા છે જન્મભૂમિ રાણપુર પાસે એક કન્યાશાળા બંધાવી આપી તથા વિજયવાડામાં સ્કુલના એક મકાનમાં સારૂ એવું દાન આપ્યું. ઉપરાંત બીજા ઘણા ગુપ્તદાને છે. સ્વ. શેઠશ્રી જેસીગભાઇ કાલીદાસ શેરદલાલ શ્રી વિજય નેમિ સુરીશ્વરજી મહારાજ સાહેબ શ્રીની શુભ પ્રેરણાથી શ્રી કદંબગિરિની બાવન જીનાલયની ભમતી માની મોટી દેરી રહીશાળામાંની મૂળ નાયકની પ્રતિમા અને તેમની બાજની જિન પ્રતિમા તેમજ બહારની બાજુમાં શ્રી સીમંધર સ્વામિની પ્રતિષ્ઠા તેમજ અંજન શલાકા વગેરે કાર્યો એ તેમના ઉન્નત અને ઉદાર ધર્મજીવનના પુણ્ય પ્રતિક છે. પ્રતિમા અને પ્રતિષ્ઠા ઉપરાંત તેમને શ્રી શ્રુત જ્ઞાન ભક્તિમાં પણ ઉડે રસ હતું. શ્રી જેશીંગભાઈએ પિતાની મિલ્કતના અમુક ભાગની રકમનું ટ્રસ્ટ કર્યું છે. તેઓશ્રીએ મહામંગળકારી શ્રી નવકાર મંત્ર જાપ પૂર્ણ કર્યો. તેમને ત્રણ પુત્રો હતા. તેમાંથી ભાઈશ્રી રતિભાઈ સ્વર્ગવાસી થયા છે અને સારાભાઈ અને મનુભાઈએ પિતાશ્રીના સ્મરણાર્થે અષ્ટનિકા મહોત્સવ આદિ કાર્યો ધાર્મિકવિધિ વિધાને અને બન્ને બંધુઓએ વર્ધમાન તપ આયંબીલ ખાતામાં રૂા. ૧૫૦૦૧ આપ્યા હતા. સં. ૨૦૧૮ વૈશાખ સુદ ૧૦ ના રોજ પાલીતાણામાં શ્રી નેમિદર્શન વિહાર નામનું ગુરૂમંદિર બનાવી તેમાં પૂજ્ય આચાર્ય ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી ત્રીભોવનદાસ દૂલભજી પારેખ ભાવનગરના વતની છે. અજરાતીર્થમાં ભેજનશાળા સ્થાપી વર્ષોથી પાલીતાણા જૈન બાલાશ્રમ અને ભાવનગરનાં ગોડીજી જૈન પાર્શ્વનાથની જૈન દેરાસરની કમિટિમાં રહી સેવા આપી રહેલ છે. તેમના સુપુત્ર પણ ધંધામાં સારી પ્રગતિ કરી રહ્યાં છે. જેમાંના એક શ્રી પ્રવિણભાઈએ મુંબઈમાં પ્રવિણચંદ્ર એન્ડ કુ. ના નામે લૅખંડને વ્યવસાય કરી રહ્યાં છે. ધંધાદારી ફરજ ઉપરાંત મુંબઈમાં તેઓ ઘોઘારી મિત્રમંડળ સાથે પણ સંકળાયેલા છે. સમગ્ર ભારતના મહત્વના સ્થળની શ્રી પ્રવિણભાઈએ મુલાકાત પણ લીધી છે. આખું કુટુંબ ઘણું જ ધર્મપ્રેમી છે. શ્રી નવીનચંદ્ર ઉત્તમચંદ દાવાડીયા " રાજકેટના વતની બી. એસસી. સુધીને અભ્યાસ ધંધાથે ઘણા વર્ષોથી આંધ્ર પ્રદેશમાં હેદ્રાબાદ જઈને વસ્યા છે. ૧૯૫૬ માં શુભ ચોઘડીએ ધંધાના શ્રી ગણેશ કર્યા જેમાં ભાગ્યગ એકધારી પ્રગતિ પામ્યા છે. ઓરીએન્ટલ કાં. અને ઓરીએન્ટલ મીલ સ્ટોર્સ ભાગીદારીમાં છે તેમની આ પેઢીઓ મીલજીન અને પાઈપ ફીટીંગઝનું કામકાજ કરે એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ છે. આદર્શ સેવા જીવનની મહત્વાકાંક્ષા નાનપણથી સેવેલી અને એ શુભ ભાવના હતી તે સામાજિક ક્ષેત્રે પણ સારો યશ મળે. અખિલ ભારત ગુજરાતી સમાજના મહામંત્રી તરીકે, આંધ્ર પ્રદેશ ગુજરાતી સમાજના મંત્રી તરીકે, ગુજરાતી પ્રગતિ સમાજના ઉપ પ્રમુખ સ્થાનકવાસી જૈન સંઘના મંત્રી તરીકે, જૈન સંદેશ અને જૈન સેવા સંઘના તંત્રી તરીકે સૌરાષ્ટ્ર જૈન મંડળના સહમંત્રી તરીકે, તેમણે સુવાસ ફેલાવી છે. આ ઉપરાંત ધાર્મિક, રાજકીય અને અન્ય સત્સંગ મંડળ સાથે સંકળાયેલા છે. ઉપરોકત સંસ્થાઓમાં યથાશકિત દાન પણ આપેલ છે. વાંચન, મનન, સમાજસેવા, મુસાફરી અને ગુજરાતીઓના પ્રશ્નનોમાં બને તેટલા મદદગાર બનાવની ભાવના સેવે છે. ડો, ભાઈલાલભાઈ (ભાઈકાકા) વિદ્યાનગરના સર્જકશ્રી ભાઈલાલભાઈ પટેલને જન્મ સારસા ગામે થયો હતે. ૧૯૧૧માં એલ. સી. ઈ.ની ડીગ્રી પ્રાપ્ત કરી વતન પાછા આવ્યા. ૧૯૨૬ના વરસમાં તેઓ મુખ્ય ઈજનેર બન્યા. શ્રી ભાઈલાલભાઈ ૧૯૪૦માં નિવૃત્ત થઈ ગુજરાતમાં પાછા ફર્યા. દુનિયાની એક મોટામાં મોટી ગણાતી સકકરબરાજની નહેર યેજના એમણે ઉઠાવેલી જહેમતને પરિણામે અફઘાનિસ્તાનની સરકારે એમને ઈજનેરી સલાહકાર તરીકે કાબુલ આવવા ઈજન આપ્યું હતું પરંતુ સરદારશ્રી વલલભભાઈ એમને અમદાવાદની મ્યુનિસિપાલિટીના મુખ્ય ઇજનેર તરીકે જવાબદારી લેવાનું દબાણ પૂર્વક સૂચન કર્યું અને એ સૂચનાને માથે ચઢાવી સને ૧૯૪રના ઓગસ્ટ માસમાં “હિંદ છેડે'નું આંદોલન જાગ્યું અને દેશના નેતાઓ કારાવાસી બન્યા ત્યારે તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાંથી રાજીનામું આપી શેષ જીવન શિક્ષણ અને ગ્રામોદ્ધારની પિતાના ચિતમાં વરસે થયાં ઘોળાઈ રહેલી જનાઓને અમલમાં મૂકવાનો નિર્ધાર કરી આણંદ આવ્યા અને સ્વ. મોતીભાઈ અમીન સાહેબની સ્થાપેલ આ પ્રદેશની આદર્શ કેળવણીની સંસ્થા ચરોત્તર એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. ભાઇકાકા સને ૧૯૫@ી રાજકારણમાં પડયા અને ગુજરાત સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. સબળ વિરોધપક્ષના સૂત્રધાર તરીકે જીવનની છેલ્લી ઘડી સુધી કાર્ય પરાયણ રહીને ૩૧ માર્ચ ૧૯૭૦ના રોજ સવારે દિવંગત થયા. શ્રા ભીમસિંહભાઈ એચ. ગોહીલ પાલીતાણા પાસે મોતીસરીના વતની માત્ર ત્રણ અંગ્રેજી સુધી અભ્યાસ જાહેર જીવન સાથે ઘણા સમયથી સંકળાયેલા છે. તીસરી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે છેલ્લા વીસ વર્ષથી બીન હરીફ ચુંટાયા છે. પાલીતાણાની વાળુકડ જૂથ સહ. મંડળીના પ્રમુખ તરીકે આઠ વરસ કામ કર્યું હાલમાં બહાદુરપુર મંડળીના સાત વર્ષથી પ્રમુખ છે. ગોહિલવાડ રાજપુત સમાજની કારોબારીના સભ્ય છે. મુખ્ય અને એ સૂચના આંદોલન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy