SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1022
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૧૦૧૭, નામના નાના ગામડામાં થયેલું. પ્રાથમિક શિક્ષક ત્યાંની ગામઠી શાળામાં ઉપલબ્ધ કર્યા પછી માધ્યમિક શિક્ષણ વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં સંપાદન કર્યું તેમણે ઉચ્ચ શિક્ષણ અમદાવાદની હાલની એચ. કેઆર્ટસ કોલેજ, સરદાર વલ્લ ભભાઇ કોમર્સ કેલેજ અને ગુજરાત કેલેજના અનુસ્નાતક કેન્દ્રમાં પ્રાપ્ત કર્યું હતું. અર્થશાસ્ત્ર સાથે સ્નાતકની એકાઉન્ટન્સી સાથે સ્નાતકની અને ઇતિહાસ સાથે અનુસ્નાતકની પરીક્ષાઓ તેમણે દ્વિતીય વર્ગમાં ઉત્તિર્ણ કરી હતી. એમ.એ. ની પરીક્ષામાં તેઓ ઇતિહાસ વિષયમાં સર્વ પ્રથમ આવી આર્ટસ એન્ડ કેમર્સ કોલેજ ળકામાં ૧૬૩ માં અધ્યાપક તરીકે જોડાયા. આ પૂર્વે તેમણે અમદાવાદની સી. એન વિદ્યાવિહાર માં શિક્ષક તરીકે કામગીરી બજાવી હતી. આર્થિક સંજોગો સામે ઝઝુમીને નેકરી સાથે અભ્યાસ ચાલુ રાખી સતત ખંત ઉત્સાહ અને પરિશ્રમથી તેઓ આપબળે આગળ આવેલા એક તેજસ્વી ને આશાસ્પદ યુવાન છે. - અત્યારે તેઓ અમદાવાદની બી. ડી. આર્ટસ કોલેજ ફેર ગલર્સમાં છેલ્લા આઠ વર્ષોથી ઇતિહાસના અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. લેખન, વાંચન, સંગીત અને કલા એ તેમના પ્રિય શેખ છે વકતૃત્વ, નિબંધ સ્પર્ધા અને કાવ્યસ્પર્ધામાં અભ્યાસ કાળ દરમિયાન તેમણે અનેક પારિતોષિક મેળવ્યાં છે તેમણે અત્યાર સુધીમાં ઈતિહાસ પર ચાર, ભૂગોળ પર બે, નાગરિક શાસ્ત્ર-રાજ્ય બંધારણ પર એક, વિશ્વના ધર્મો પર એક અને રાજ્યતંત્ર પર એક એમ કુલ નવ પુસ્તકે તેમજ ઇતિહાસને જુદા જુદા પાસાઓ પર લેખો –લખાણ લખીને પ્રકટ કરેલ છે. રહ્યો છે. નૈતિક મૂલ્યના સ્થાપન માટે તેમણે અનેક સાંપ્રદાયિક સંસ્થાઓ શરૂ કરી છે. સંપ્રદાયનું એક ચલચિત્ર સુરસાધનાનું ચિત્ર પણ ઉતારીને તેમની શક્તિની આપણને પ્રતિતી કરાવી છે. તેમને ત્યાંનાં સારા અતિથી સત્કાર ઉપરાંત સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય અને સાહિત્યની ઉદારતાભરી કદર થાય છે. એટલું જ નહીં પિતે કાવ્યો પણ બનાવે છે. સાહિત્યપ્રેમીછવ ઉપરાંત શ્રેષ્ઠ ધર્મપ્રચારક તરીકે તેમની ગણના થાય છે. ડો. શ્રી વસંતરાય બકરાણીયા પિતાના વ્યવસાયની સાથે સામાજિક સેવાઓને પણ એટલું જ મહત્વ આપનારા બકરાણીયાની ગણના કરી શકાય. હાલારમાં જામનગર તાબેના નવા ગામના મૂળ વતની ગુર્જર સુતાર જ્ઞાતિમાં કેળવણીનું પ્રમાણ નહિવત હોવા છતાં ઉચ્ચ અભ્યાસ કરી નામના મેળવવાના કેડ બચપણથી જ હતા, એટલે નવા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને જામનગરની શ્રી શામજી મોદી સેવાશ્રમ અને વિદ્યાર્થીગૃહમાં આગળ અભ્યાસ માટે બેસી ગયા. પિતાના સેનેરી જીવનની સફળ તાને યશ આ છાત્રાલયને આપે છે. સામાન્ય રોગ માટેના સાદા ઉપાયે અને પ્રાથમિક સારવારનું કામ શીખવાનું પણ આ છાત્રાજીવન દરમ્યાન મળ્યું. બહુ જ આસાનીથી મેટ્રિક પરીક્ષા પાસ કરી જામનગરની ગુલાબકુંવરબા આર્યુવેદ મેડી. કલ કોલેજમાં ચાર વર્ષ અભ્યાસ કરી ૧૯૫૧ માં ડી. એ. એસ. એફ. ની ઉપાધી મેળવી અને સૌ પ્રથમ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પીટલમાં સેવા આપવી શરૂ કરી. તેમની ઝળકતી કારકીદીના આ શરુઆતના દિવસે હતાં. વિશાળ અનુભવના ભંડાર એવા અને માનવતાની મૂર્તિ સમા સ્વ. ડો. વૈદ્ય સાથે રહીને બહોળો અનુભવ મેળવ્યું. મેળવેલું એ કિમતી ભાથુ તેમને જીવનભર ઉપયોગી બની રહ્યું છે. અદ્યતન સાધને સાથે પાલીતાણામાં પિતાનું પ્રાઇવેટ દવાખાનું ચલાવે છે. સ્થાનિક ડોકટમાં તેમનું આગવું સ્થાન રહ્યું છે. લાયન્સ કલબ પાલીતાણાના પ્રમુખ તરીકે અને નારીગૃહ વિકાસગૃહના પ્રમુખ તરીકે તેમની સેવાઓ જાણીતી છે. તે શ્રી વેણીલાલ પોપટલાલ દોશી શ્રી ગોસ્વામ માધવરાયજી મહારાજ મથુરા-પોરબંદર સૌરાષ્ટ્રના વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય અને ધાર્મિક પ્રવૃત્તિઓના પ્રણેતા શ્રી માધવરાયજી મહારાજનો જન્મ ભારતના શ્રેષ્ઠ હારમોનિયમ વાદક શ્રી દ્વારકેશલાલજી મહારા જને ત્યાં . કલા, સાહિત્ય અને સંગીતને આ કુટુંબમાં ઉત્તરોત્તર વારસે ચા આવતા હોવાથી એ સંસ્કારનું શ્રી માધવરાયજીમાં સિંચન થયું, સંગીતની ઉચ્ચકક્ષાની તાલીમ મેળવવાને સદ્ભાગી બન્યા. તેમણે અનેક સ્થળે પ્રસંગોપાત સંગીત ગાયકી અને વાદનનું અભિવાદન કરાવ્યું. ભિન્ન ભિન્ન ઘણીએ ગાયકી પર સારુ એવું પિતે પ્રભુત્વ ધરાવે છે. સાદુ નિરાભિમાની અને આધ્યાત્મિક રંગે રંગાયેલું તેમનું જીવન છે. મૃદંગ વાદનમાં સારે એવો કાબુ ધરાવે છે. તેઓ બાલ્યકાળ જ ઘણુ તેજસ્વી, સુસંસ્કારી અને સહરદયી જણાયા છે, વૈષ્ણવ સંપ્રદાયમાં આજે તેમની પ્રતિષ્ઠા અસાધારણ વિદ્વાન પુરુષની જણાય છે, સંપ્રદાયના ત્રિમાસીક “અગ્નિકુમાર” ને સંપાદનમાં મહત્વને ફાળે મોખડકાના વતની અને હાલ પાલીતાણામાં વ્યવસાયમાં પડેલા શ્રી વેણીભાઈ વિદ્યાર્થીકાળથી જ તેજસ્વી કારકીર્દિ ધરાવે છે. જૈન બાલાશ્રમમાં વિદ્યાથીગણના નેતા તરીકે ઉજ્જવળ સુવાસ ઉભી કરી, નિતિ, પ્રમાણિકતાના ઉમદા ખ્યાલ સારા ધંધામાં ઝંપલાવ્યું. કોઈપણ જાતની જાહેરાત કર્યા વગર (મરચાની ભૂકી) શુદ્ધ ચકખા માલમાં તેમની પ્રતિષ્ઠા બહાર દૂર દૂર સુધી પહોંચવાને કારણે ધંધામાં પ્રગતિ થતી રહી. ધાર્મિક સંસ્થાઓ અને કાર્યો પર પણ એટલું જ મમત્વ. સેનગઢ પાલીતાણા રોડ ઉપર એક નાન Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy