________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
14
ભારતીય શિલ્પવિધાનનાં ચાર ઉત્કૃષ્ટ ઉદાહરણા, અનુક્રમે: (૧) પારખમ (મથુરા જિલ્લા)ના ચક્ષુ-ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષ પહેલાંનું પૌરુષસભર શિલ્પ; (૨) ઈ. સ.ની પહેલી સદીનું સાંચીના તારણ-સ્તંભ પરનું શિલ્પ; (૩) ઈ.સ.ની બીજી સદીનું ભારહુતનું એક શિલ્પ--‘ચુલકાકા દેવતા’, અને છેલ્લે (૪) એ જ કાળનું અમરાવતીના એક સ્તૂપ ઉપરનું શિલ્પ. ભારતીય શિલ્પકલાનો ખરો ઉન્હેં અને વિકાસ તા ગુપ્ત સમયમાં એટલે કે ઈસવીસનના ચોથા પાંચમા સૈાના અવશેષોમાં દેખાય છે. મધુરા, સારનાથ, દેવગઢ, ઉદયગિર, ભ્રમરા, ભીતરગાંવ, અજિડા ઈત્યાદિ સ્થળે ભારતીય મૂર્તિસંવિધાન કળાનાં સમૃદ્ધ ક્લાકેન્દ્રો હતાં. એની કારીગરીન હાટી ઉત્તમ કેટની છે. પણ જેને આદરપૂર્વક જોઈ રહીએ તે તે તેમનું ભાવદર્શન.