________________
૭૫૬
ભારતીય અસ્મિતા
શુભેચ્છા પાઠવે છે
| પ્રભાત ટી એન્ડ કોલ્ડ્રીંક હાઉસ
પ્રાર્થના સમાજ ગીરગાંવ કેટની બાજુમાં, મુંબઈ-૪
દેહને દાપું
રાજકુમાર વર્ધમાન મહાવીર આત્મસાધના માટે રાજપાટ તજી ચાલી નીકળ્યા. ન કોઈ સાથી, ન કેઈ સંગાથી : સાવ એકલા ! વેરાન વગડો, ભેંકાર સ્મશાન, એકાંત અગોચર ખૂણે એમને બહુ ગમે; ન કોઈ આવે, ન કઈ સતાવે ! તપ, ધ્યાન, મૌન એમનાં પ્યારાં સાથી. આકરાં તપમાં આનંદ માને. ધ્યાનમાં એમને અમૃત લાધે. મૌનમાં મસ્તીને અનુભવ મળે. ભગવાને દસ દિવસના કેરડા ઉપવાસ કર્યા. પારણાને દિવસે ભિક્ષા લેવા નીકળ્યા એક ગૃહસ્થને ત્યાં આવ્યા. બધા જમી પરવારેલા. વધેલું દાઝેલું અન્ન દાસીએ છોબામાં કાઢી રાખેલું. ભગવાને એ સમભાવથી આરોગીને– દેહને દામું આપ્યું !
શ્રી લક્ષ્મીચંદ દુર્લભજીભાઇ શાહ
મુંબઈના સૌજન્યથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org