________________
૫૫૮
ભારતીય અમિતા
સર્વદમન ગ્રાઈપ વોટર
બાલકનું જીવનરસાયણ
અપ, ઝાડા, ઉલ્ટી પેટની આંકડી, ચૂંક ગળે; દાત આવતી વખતની તકલીફા વિગેરે બાળકના બધા જ સામાન્ય રોગો માટેની આ નિર્દોષ ઘરગથ્થુ અને અકસીર ઔષધિની એકજ બાટલી બજારૂ બધીજ દવાઓની આપની ખરીદી અટકાવી દેશે. અને બાળકને તંદુરસ્ત, તેજસ્વી અને અષ્ટપુષ્ટ બનાવી નવી તાજગી આપશે કારણ કે ગુજરાતના ઘરેઘરમાં પંચાવન વર્ષોથી વપરાતી પ્રખ્યાત “કાઠિયાવાડી બાલામૃત સગડી”ના ઉત્પાદકેની શાસ્ત્રોકત અને સપ્રમાણુ બનાવટ છે.
કાંચકી છાપ તેલો સુરતી મસાલે વાળના મુળને પિષણ આપી ખરતા અટકાવે છે. મગજને તેમજ નેત્રને તાજગી અને ઠંડક આપે છે વાળને લાંબા - કાળા, ગુચ્છેદાર બનાવી સુંદરતા વધારે છે. નાની ઉમરમાં વાળને સફેદ થતા અટકાવે છે. માટે તે સર્વશ્રેષ્ઠ છે.
અમારા પ્રખ્યાત બાબાસેટ વાપરે જેમાં ચાર અજોડ દવાઓ આપવામાં આવે છે.
વિસ્તૃત માહિતી, વ્યાપારીભા તથા અમારી બનાવટની બીજી ખ્યાતનામ દવાઓની જાણકારી માટે પત્રવ્યવહાર કરે
કાઠિયાવાડી બાલામૃત સોગઠી ડીપો
વિદ્ય નવનીધરાય હરજીવનદાસ
આંબાચક
આંબાચોક
ભાવનગર
(ગુજરાત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org