SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ Telegrams: TRAMCAR'' પ્રભાવના પ્રભાવના એટલે પ્રભાવ પડે તેવું કામ. ધર્માં પ્રભાવના એટલે ધમ તરફ લોકોનું આકર્ષણ વધે તેવા કાર્ય પ્રકાર. ધર્મની પ્રભાવના છ રીતે થાય છેઃ ઉત્તમ જ્ઞાન, ઉત્તમ વિદ્યા, ઉત્તમ કળા, ઉત્તમ વક્તા, મહાન સત્તા અને અતિ ધન—એ છ પ્રકાર છે. આમાંથી કેઈ પણ પ્રકારે ધમની પ્રભાવના કરનાર પુરુષને પ્રાભાવિક પુરુષ કહે છે રાજર્ષિ કુમારપાળ, મહર્ષિં હેમચદ્રાચાય, દાનવીર જગડુશાહ, શત્રુજયેાદારક સમરસિંહ, વીર વસ્તુપાળ વગેરે પ્રાભાવિક પુરુષો ગણાય છે. જૈન ધમૈત્રી અને ધ્યાનેા ધમ છે. વિશ્વમૈત્રીએ એને સંદેશ છે, ને જીવમાત્ર પ્રત્યે અનુકંપાભાવ એ એનું લક્ષણ છે. આ રીતે જે જીવે એ પ્રાભાવિક કહેવાય. Jain Education International Telephone : G. P. O. Box No. 878 LALSING BUILDING, LOHAR CHAWL. BOMBAY-2 CHHAGANLAL KASTURCHAND For Private & Personal Use Only ભારતીય અસ્મિતા 312011 312012 312013 www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy