________________
૩૨૪
ભારતીય અસ્મિતા
માનવી મૂઝાવે, એની સામેના પ્રશ્નથી. એક બાજુ યૌવનને તરવરાટ, થનગનાટ અને ઉત્સાહ, એને પાંખ વીંઝતે આત્મા આકાશને આંબવા મથે છે; જ્યારે બીજી બાજુ સાવધાનીને સૂર કાઢતા પણ અનુભવ નીતરતી વાણીથી બુઝર્ગ નેતાઓ એને બ્રેક મારે છે. એક વૃત્તિ એને સાહસમાં ઝુકાવવા પ્રેરે છે; બીજી વૃત્તિ માનવીને વિચારશીલ બનાવે છે. કરવું શું? માનવી મૂંઝવણમાં મૂકા. સમાજને બનેની જરૂર છે. માનવીએ તોડ કાઢયે. સમાજ માટે કાર્યરત સંસ્થાઓ સ્થાપી – અનુભવી પીઢ બુઝર્ગ નેતાગીરીની દેરવણી મેળવવા અને યુવાનની સાહસિક વૃત્તિ દ્વારા નવા આયોજન નો લાભ મેળવવા. સંસ્થાઓ સમન્વય કેન્દ્ર અને સંગમતીર્થ બની. મહુવા યુવક સમાજ, મુંબઈ પણ આવું સંગમતીર્થ
છે.
આપ એના પુરુષાર્થયજ્ઞમાં સહભળી બનો એ જ અભ્યર્થના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org