SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રં ચ ....શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ સંચાલિત..... શ્રી જૈન ઉદ્યોગ કેન્દ્ર-પાલીતાણા શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સની પ્રેરણાથી અને શ્રી જૈન પ્રગતિ શેઠ ગાવીંદજી તુલસીદાસ ગારડીચા ધ શાળા મંડળના પ્રયાસથી પાલીતાણામાં “ શ્રી જૈન ઉદ્યોગ કેન્દ્ર ” છેલ્લા સત્તર વર્ષોંથી મધ્યમવર્ગની સાધર્મિક જૈન અેનાને આર્થિક રાહત અને ઔદ્યોગિક તાલીમ આપી, સ્વાશ્રયી બનાવવા વ્યવસ્થિત ચાલી રહ્યું છે. શહેરના અગ્રગણ્ય જૈન સત્કૃસ્થા સેવાભાવે કાય કરી આ કેન્દ્રનું સુંદર સંચાલન કરી રહ્યા છે. રાજીલાસીટી, ડી અમરેલી ( સૌરાષ્ટ્ર ) ઉપરાંકત કેન્દ્રમાં સમિતિ” દારા શુદ્ધ અને સારૂં અનાજ ખરીદી, કેન્દ્રની બહેનેા પાસે જ સાફ કરાવી, ઘઉંના સાદા અને મસાલેદાર ખાખરા, સ્વાદિષ્ટ માંગરાળી ખાખરા, મગ અડદના પાપડ, સાળવડા, વડી, ખેરે, અથાણાં વગેરે કાળજીપૂ`ક બનાવી બજારમાં કેન્દ્રની દુકાને વેચવામાં આવે છે. આપણી સિધાતી આ ધાર્મિક બહેનોને સ્વાશ્રયી બનાવવા અને સહાયભૂત થવા, જૈનસમાજ અને યાત્રાળુભાઈ-બ્દેને! આ સંસ્થાની મુલાકાત લઇ કાય` નિહાળી સ ંતોષ વ્યકત કરે છે. અને વસ્તુએ ખરીદી ઉત્તેજન આપે છે. ડો. ભાઈલાલ એમ. આવીશી M B. B S. પ્રમુખ કેન્દ્ર સ્થળઃ— શ્રી જૈન ઉદ્યોગ કેન્દ્ર-પાલીતાણા મેાતીશા શેઠની ધમ શાળા, વેચાણ કેન્દ્ર— મુખ્ય બજાર, પાલીતાણા. Jain Education International આ ધર્મશાળામાં ઉતરનારાઓને સ્પેશીયલ રૂમે જેમાં પલગ ગાદલુ, ચાદર, એસીકુ, મચ્છરદાની, પાણી, લાઈટ, ખુરશી ટેબલ તથા ફૅનની સગવડા મળે છે. ચાપાણી માટે કેન્ટીન, જમવા માટે ભોજનાલય પણ છે. વિશાળ કમ્પાઉન્ડમાં ત્રણ દેવમંદિશ છે. તેમજ આસપાસના ગામેાથી આવનારા અને હવાફેરની જરૂરીયાતવાળા કુટુમ્બેા માટે સંપુર્ણ સાધના સાથેના સેનેટરીયમના ચાર બ્લેક ગરીબ મધ્યમવર્ગના કુટુમ્બે! માટે નામના ભાડાથી અપાતા કાયમી બાર નિવાસ્થાને લાઈટ અને પાણીના નળની સગવડે વગેરેની દરેક સુવિધા મળે છે. With Best Compliments from Standard Sales Agency 47 Ali chambers, Medows Street, Phone Importers for Dyes, chemicals & Drugs etc. Fort, BOMBAY-1 321278 254474 For Private & Personal Use Only ૧૮૯ www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy