SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ભારતીય અમિતા પ્રાગૈદિક અને વૈદિક ભારતની કાલગણના પાંચ લાખ વર્ષ પૂર્વે – પેકીંગ માનવ. માનવ વિકાસના તબકકા Ich likih ૧ ખેરાક મેળવવા ભટકતો માણસ, હિમયુગને અંત હોઈ માનવ ભલી હતો. ૨ ધીમે ધીમે પશુ લક્ષી બન્યો. શિકારી બન્ય. પાષાણુ ઓજારો બનાવતો થયે. ૩ અગ્નિને શોધી શક્ય. (પિકીંગ માનવ) ૪ ગુફામાં આશ્રય લેતે થે. ( જાવા માનવ) ૫ ગુફામાં ચિત્રો બનાવતો, માટીની મૂર્તીઓ બહુજ સાદી પ્રતિકતીમાં સાધારણ આકરવાળી બનાવતા શીખે. (જર્મની માનવ) ૬ અનાજ ઉત્પન્ન કરતાં શીખે. (ટોળીમાં રહેતો) ૭ ગામ વસાવવા શરૂ કર્યા. (ઈ. સ. પૂર્વે ૨૫૦૦) ૮ કાંસા અને ત્રાંબાન યુગ. નગર રચના ૭૫૦૦૦ વર્ષ પૂર્વે - જાવા માનવ. ૩૫૦૦૦ વર્ષ પૂર્વે - જર્મની માનવ (આર્ય પૂર્વજ ) ઈ. સ. પૂર્વે ૨૫૦૦ –– હરપ્પા (પંજાબ) મોહે – જે – દડો ( સિંધ) માં સાંસ્કૃતિક વિકાસ થયો. — ઈ. સ. પૂર્વે ૨૩૦૦ -- હરપ્પા સંસ્કૃતિ રાજસ્થાનના ઉત્તર ભાગે, બંગાળના ઉત્તર ભાગે અને કચ્છમાં વિકસી, આર્યોની આવવાની શરૂઆત થઈ -કાંસ્ય યુગ ઈ. સ. પૂર્વે ૨૧૦૦ -- સૌરાષ્ટ્રમાં સિંધુ સંસ્કૃતિ આવી. લોથલ બંદર વસ્યું, કાંસા અને ત્રાંબાના ઓજારે બન્યા, આર્યો આગળ ધપ્યા. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy