SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદી સાહિત્ય વિકાસ પંથ ભારતને સ્વતંત્રતા મળ્યા પછી રાષ્ટ્રભાષાની મહત્તા વધી દરેક દેશને પેાતાની રાષ્ટ્રભાષા હોય છે જ. આપણા દેશ અંગ્રેજોની એડી તળે રહ્યો ત્યાં સુધી રાજભાષા તરીકે અંગ્રેજી રહી. વિદેશી શાસન ફગાવી ભારત સ્વતંત્ર બન્યું. સ્વતંત્ર થયા પછી ભારત રાષ્ટ્રભાષા તરીકે હિન્દી સ્વીકારી. આપણા બહુભાષી દેશ માટે એક ભાષાની આવશ્યકતા તે। હતીજઃ પ્રાન્ત પ્રાન્ત વચ્ચે ભાવાત્મક અને સાંસ્કૃતિક એકતા સધન બને એ માટે પણ આમ જતું હતું. એજ હર્યો હા મારત ઊનની નુ મૂર્તિમંત સ્વરૂપ હિન્દી દ્વારા પ્રગટ થશે એ નિશ્ર્ચિત છે. હિન્દીભાષા અને સાહિત્યના વિકાસના ઇતિહાસ લગભગ એક હજાર વર્ષ પુરાણામાં કહી શકાય. જો કે હિન્દી સાહિત્યના સર્વ મુખી વિકાસ આઝાદી પછી થયા છે એમ કહીએ તા જરાય ખાટું નથી. કવિતા ક્ષેત્રમાં-હિન્દીના ભતિકાળ તથા રીતિકાળમાં ઠીકઠીક પ્રગતિ થયેલી આપણને જોવા મળે છે. પશુ હિન્દી-ગદ્યના વિકાસ ૧૯મી સદીથીજ સાચા અર્થાંમાં શરુ થાય છે. કાળ વિભાજન હિંદી સાહિત્યના વિકાસનાં વિવિધ પાસાંને લક્ષમાં લઈ નાએ સમગ્ર હિંદી સાહિત્યને ચાર સમય-ખામાં વહેંચ્યું છે. ૧ આદિકાળ અથવા વીરગાયાકાળ-સંવત ૧૦૫ થી ૧૩૦ ૫ ૨ પૂર્વ મધ્યકાળ અથવા ભક્તિકાળ–સંવત ૧૩૭૫ થી ૧૭૦૦ ૩ ઉત્તર મધ્યકાળ અથવા રીતિકાળ–સંવત ૧૭૦૦ થી ૧૯૮૦ ૪ આધુનિકકાળ-સંવત ૧૯૦૦ થી આજ સુધી. વીરગાથા સાહિત્યના રચયિતા કવિ વિશેષ કરીને ચારા હતા. ચારશેા રાજાના દરબારમાં રાજકવિએ કે આશ્રિત કવિએના રુપમાં રહી સાહિત્ય સર્જન કરતાં. એચીજ આ વીરગાચા સાહિત્યમાં રાજાએાનાં પરાક્રમ વર્ણના, યુદ્ધ વના, રાજાવિદ્યાની પ્રશ્ન કયાઓનાં સજીવ ચિત્રા, અને પરંપરગત ઋતુ વના વિશેષ કરીને આલેખાયેલાં છે. વીરગાથા સાહિત્યની રચનાએમાં મુખ્ય રસ વીર અને શૃંગાર રહયા છે. તત્કાલીન ધાર્મિક સાહિત્યમાં પણ ધર્મના પુર સાથે શૃંગાર રસ જોવા મળે છે. સમગ્ર હિંદી સાહિત્યને સમય-ખામાં વહેંંચવા પાછળના હેતુ નિશ્ર્ચિત સમયમાં સાહિત્યએ કરેલી પ્રગતિ તેમજ પરિવતના તથા રાજકીય, સામાજિક અને ધાર્મિક વળાંકોને સાહિત્ય ઉપર કેટલા પ્રમાણમાં પ્રભાવ પડયા તેના કચાસ કાઢી સાહિત્યને શુદ્ધ સાહિત્ય ની કસોટી પર મૂલવવાના રહ્યો છે. ઉપરોક્ત સમય-ખડાને ધ્યાનમાં રાખી આપણે હિન્દી સાહિ ત્યના વિકાસ–પંચ ઉપર નજર માંડીએ. Jain Education International આદિકાળ અથવા વીરગાથાકાળ હિંદી સાહિત્યને આદિકાળ રાજનૈતિક દૃષ્ટિએ પતનેાન્મુખ અને સામાજિક તેમજ ધાર્મિક દૃષ્ટિએ પણ ખૂબ ઉચલ– પાથલના ગણાય. આ યુગમાં જૈન મુનીએ નાય-સતા, અને સિદ્ધોએ ધાર્મિ ક સાહિત્ય રચ્યું. એમની સાહિત્ય પ્રેા. નટવરલાલ ઉપાધ્યાય રચનાની પાછળ પેાતપાતાના ધાર્મિક સિદ્ધાન્તાના પ્રચાના ઉદ્દેશ્ય રહયા. આ બધું સાહિત્ય ‘અપભ્રં’શ’ અને ‘અપભ્રં’ચ મિશ્રિત પુરાની હિન્દી'માં રચાયેલ જોવા મળે છે. ધાર્મિક મતાના પ્રચાર અર્થે લખાયેલ આ સાહિત્યમાં સાહિત્યિક ઉત્કૃષ્ટતા બહુ ન જોવા મળે એ સ્વાભાવિક છે. તેમ છતાં ભાષાની ઉચ્ચતા અને પ્રગતિ નોંધપાત્ર કહી શકાય. આ અપભ્રંશ ભાષા જ આગળ જતાં હિંદીની જન્મદાત્રી બને છે. અપભ્રંશના આ અંતિમરુપમાં એનાં લક્ષણેા સ્પષ્ટ-અસ્પષ્ટ વરતાઈ આવે છે. ધાર્મિક સાહિત્ય ઉપરાંત આ યુગમાં લૌકિક સાહિત્ય પણ ખૂબ રચાયું છે. ડે; લક્ષ્મીસાગર વાર્ષોંય ઉક્ત સાહિત્યને ભાષા– સાહિત્ય, ડા. રામકુમાર વર્મા એતે ચારણ-સાહિત્ય અને આચાય શુકલ ઉક્ત સાહિત્યને વીરગાથા સાહિત્યના નામથી સ ંબોધે છે. આદિકાળની પ્રમુખ રચનાએ આ પ્રમાણે છે (૧) પૃથ્વીરાજ રાસેા–ચંદબરદાઈ કૃત (ર) પરમાલ રાસેા (૩) વિદ્યાપતિ પદાવલી (૪) કાતિલતા (૫) કીર્તિ પતાકા (૬) સ ંદેશ રાસક-અબ્દુલ રહેમાન કૃત (૭) પમ ચિર--સ્વયંભૂકૃત રામાયણ (૮) વિસપા કયા—ધનપાલકૃત (૯) પરિમાત્મા પ્રકાશર જોઈન્દુ કૃત (૧૦) બૌદ્દગાન ઔર દેહા (૧૧) સ્વયંભૂ છંદ (૧૨) પ્રાકૃત પૈંગલ લગભગ ગષાજ ગ્રંથા અપભ્રંશ ભાષામાં લખાયેલા છે. ‘વિદ્યાપતિ પદાવલી ' ખેમિલી ભાષામાં લખાયેલી છે. કેટલાક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy