SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનાચાર્યો-મૂનિવય ) , " or શ્રી સુરિસમ્રાટ આચાર્યશ્રા વિજયનેમિસુરીશ્વરજી મહુવામાં દોશી કુટુંબમાં જન્મ થયો. બાળક નેમચંદ ભણવા કરતાં રમતનાં શોખીન હતા. યૌવનને આંગણે વેશવાળની વાતો ચાલતી ત્યાં એક અવનવો પ્રસંગ બને છે. સટ્ટાને શોખ લાગે અને એક દિવસ જેમાં હારી જવાથી જીવન હારી જવા જેટલું સંતાપ થયે અને નેમચંદભાઈનાં અંતરમાં ધર્મને નાદ ગુંજવા લાગે માતા પિતાની રજા મળે તેમ નહોતી. યુકિંતપૂર્વક રાતો રાત ઉંટ ઉપર સવાર થઈ મિત્ર સાથે ભાવનગર પહોંચ્યા શાસનના શણગાર શાંત મુર્તિ સાધુ પુંગોમાં શ્રેષ્ઠ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજને દીક્ષા માટે પ્રાર્થના કરી માતા પિતાની રજા સિવાય એ મુનિરાજ દીક્ષા આપતા નહોતા. પોતે સં. ૧૯૪૫નાં જેઠ સુદિ સાતમે સ્વયં સાધુ વેશ પહેરી લીધો ને ગુરૂના આશિર્વાદ માંગ્યા. મુનિ નેમવિજયજી ગુરૂ સેવા અને અભ્યાસમાં લાગી ગયા વિદ્વાન બન્યા. ૧૯૬૦માં બણિપદથી વિભૂષિત કરવામાં આવ્યા સં. ૧૯૬૪માં શ્રી જેને શ્વેતાંબર કોન્ફરન્સનાં અધિવેશન સમયે ભારતભરના જૈનોની હાજરીમાં મુનિશ્રીને આચાર્ય પદવીથી વિ દુષિત કરવામાં આવ્યા. જનસંધના ઘડતરમાં તેઓશ્રીને મહત્વનો ફાળો છે. શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્ય ધર્મસૂરીશ્વરજી આચાર્ય શ્રી વીરક્ષેત્ર મહુવાના રત્ન હતાં. જુગારને પાટલેથી વ્યાખ્યાનની પાટને શોભાવી જૈન ધર્મ અને જૈન શાસનના ન્યાતિર્ધર બન્યા. શાન્તસૂતિ ગુરુદેવ પુજય શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના મંગળ આશીર્વાદ, આપણા આચાર્યશ્રી પર ઉતર્યા હતા. વિદ્યાને તૈયાર કરવાની દીર્ધદષ્ટિથી આચાર્યશ્રાએ માંડલમાં પેજના કરી. કેટલાક વિઘાથી મળી આવ્યા. પણ કાશી વિદ્યાનું ધામ હોવાથી આચાર્યશ્રીએ કાશીમાં જૈન ધર્મના વિદ્વાને તેયાર કરવાની ભાવનાથી કાશી પધાર્યા કાશીમાં શ્રી યશોવિજયજી પાઠશાળાની સ્થાપના કરી. જેન ધર્મ વિશે અને તેના સાધુઓ વિષે કાશીમાં ભારે અજ્ઞાન હતું. પણ આપણા પ્રસિદ્ધ વકતા અને જૈન ધર્મના સિદ્ધાંતોના વિશારદ આચાર્યશ્રીએ બ્રાહ્મણ વિદ્વાનોને પ્રેમ સંપાદન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy