SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1213
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપના સને ૧૯૬૮ જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર સ્થાપક પૂ. મુનિ પ્રવર શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ –મેન રેકેડે– આનંદધનજીઃ ૧. “અવસર બેર બેર નહિં આવે” ગાયક મહેન્દ્રકપુર તથા હેમલતા “અબ હમ અમર ભયે ન મરેંગે” કીંમત રૂ. ૧૦, માંગલિક શ્લોકો તયા “જિન તેરે ચરણુકી શરણુ ગ્રહુ” સ્તવન (૫. ઉ. યશોવિજયજી કૃત) “સમરો મંત્ર ભલે નવકાર” કીંમત રૂ. ૧૩-૪૦ ગાયક: પદ્મશ્રી મન્નાડે તથા હંસા દવે. ક્રોધ તથા માનની સજઝાય. કીંમત ૧૩-. ગાયક: મહેન્દ્રકપુર-સાદવે. “નવકાર મંત્ર”- “ચારી મંગલ” તથા આરતી અને મંગળ દિવો કીંમત રૂ. ૧૩–. ગાયકઃ મહેન્દ્રકપુર અને પાટી ૪૫ આર. પી. એમ (E. P.) પિરોજ અલગ. આગામી ૨કા વિષે સુચના તથા ગ્રામોફોન રાખનારાના સરનામાં મોકલવા વિનંતિ છે. ધાર્મિક ગ્રામોફોન રેકર્ડ ની ઉપગીતા ૧) ઘરનું વાતાવરણ પવિત્ર બનાવે છે. માનવીઓના અને ખાસ કરીને બાળકનાં આંતરમનને શુભ સંસ્કારોથી પ્રભાવિત કરે છે. ૨) ઉચ્ચ આધ્યાત્મિક મનોરંજન દ્વારા સીનેગીતોની મલિન અસર નાબુદ કરે છે. ૩) માંદગીમાં શાંતિ, ચિત્તપ્રસન્નતા તથા શુભ ભાવની સ્થિરતામાં સહાય કરે છે. ૪) ધ મહોત્સવમાં ધર્મ સંગીત શ્રવણ આપે છે. ૫) પાઠશાળા, છાત્રાલ, વિગેરેના વિદ્યાર્થીઓને સમૂહ ગાનની તાલીમ આપે છે. ૬) પરદેશમાં વસતા જેને માટે ધર્મને સત્સંગ ટકાવે છે. ૭) “આકાશવાણી” માં જૈન સંગીતના પ્રસારણ માટે સાધન બને છે. શુભ ભાવનાઓના ઉત્થાન માટે ધર્મ સંગીત એક મહત્વનું સાધન છે. વાદ્યવંદની મોહક સૂરાવલી, નિષ્ણાત કલાકારોના મધુર કંઠ, સંગીતના અસરકારક રાગ-રાગીણી અને શુદ્ધ ઉચ્ચારપૂર્વક અર્થ ગંભીર પ્રાચીન પધરચનાનું સામાન્ય માનવી પણ શ્રવણ કરી ઉચ્ચ ભાલાસમાં તરબોળ – પ્રાપ્તિ સ્થાન:ચિત્તરંજન એન્ડ કંપની ઝવેરચંદ ભુરાલાલ ભીમાણી ૩. B મંગળદાસ રેડ દાગીનાવાલા ૨૨૯, શેખમેમન સ્ટ્રીટ મુંબઇ ૨. મુંબઈ ૨. નઃ ૩૨ ૬ ૧૩૦ ચોપાટી, બુર અને વાલકેશ્વર જૈન મંદિરની પેઢી ઉપરથી તથા હીઝ માસ્ટર્સ ઈસના ભારતભરના વેપારીઓને ત્યાંથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy