________________
ભુવનેશ્વર મંદિર-સમૂહ. તેમાં પાયથી તે ટોચ સુધી શિલ્પશાભનેથી ખચિત વચ્ચે દેખાતું ૧૨૭ ફૂટ ઊંચું શિખર લિંગરાજનું છે.
શિવ, વિષ્ણુ, શક્તિ આદિ દુિ ધર્મસંપ્રદાયનાં વિવિધ દેવ દેવીઓનાં આશરે જે ત્રીસેક મંદિરે આજે ખજુરાહોમાં ઊભાં છે
તેમાંના એક વિભાગનું વૈવિધ્ય દર્શાવતું સમૂહદર્શન.
નાલંદાના બૌદ્ધ મહાવિહારના ભગ્નાવશે નાલંદા એક કાળે એશિયાભરમાં અજોડ એવું વિદ્યાધામ હતું,
કેણાર્કના સૂર્ય મંદિરના સભામંડપ. જગન્નાથપુરીથી ૨૦ માઈલ દૂર તેફની સાગરના પવનની થપાટે ખાઇને તેનું ૭૦૦ વર્ષ જૂનું મંદિર તે નાશ પામ્યું છે પણ આ બચી રહેલે મંડપ પણ પ્રાચીન ભારતની સ્થાપત્યલમીને એક શ્રેષ્ઠ અલંકાર છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org