________________
કે
રે
શ્રી ચારિત્રરત્ન કા.ચે.ટ્રસ્ટનું અનોખું આયોજન : જૈન શાસનમાવ્ય ૫૦૦ પૂજનો પ્રતો (૧૦૦થી વધારે ચિત્રોવાળાં) ૧૦૦ ચિત્રોથી યુક્ત એવાં ૫૦૦ તામ્રયંત્રનો અનોખો ઈતિહાસ
નિમયનો ઈતિહાસ વિ.સં. ૨૦૪ની સાલમાં પૂજય મુનિરાજશ્રીનું ચાતુર્માસ ગોરેગામ (મુંબઈ) મધ્યે હતું. પૂજયશ્રીને એક શુભ પળે વિચાર આવ્યો કે મહાચમત્કારિક સ્તોત્ર શ્રી ૐ નમો દેવ દેવાય....ના આધારે શ્રી જિરાવલ્લા પાર્શ્વનાથ મહાપૂજનનું સંકલન કરવામાં આવે તો....? તરત પૂજયશ્રીએ ૭૨' જિનાલય મધ્યે ચાતુર્માસ બિરાજમાત અચલગચ્છાધિપતિની અનુજ્ઞા મંગાવેલ. પૂજય ગચ્છાધિપતિએ પત્રમાં અનુજ્ઞા સાથે કેટલીક હિતશિખામણો લખી. પૂજ્યશ્રીએ ફરી બીજા પત્રમાં આ મહાપૂજન માટે પાર્શ્વનાથ પ્રભુજીનો સ્તોત્ર બનાવી આપવા વિનંતી કરેલ. પૂજય ગચ્છાધિપતિશ્રીએ ૧૫ દિવસમાં પાર્શ્વનાથ પ્રભુજીના સ્તોત્રની રચના કરીને મોકલાવેલ. અનુક્રમે મહાપૂજન અને તામ્રયંત્ર તૈયાર થતાં સૌ પ્રથમવાર શ્રી જિરાવલ્લાદાદાની છત્રછાયામાં અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ઘાટકોપર મધ્યે આ મહાપૂજન ભણવામાં આવેલ, અનુક્રમે કચ્છમાં ૨૧ વર્ષીતપના આરાધક (હાલ ૪૧મા પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરિ મ.સા.ની નિશ્રામાં તથા મુંબઈ સમસ્ત સંધોના સહકારથી થયેલ મહોત્સવમાં માટુંગા બોડિંગમાં પ.પૂ.આ.દેવશ્રી કલાપ્રભસાગરસૂરિ મ.સા.ની નિશ્રામાં આ મહાપૂજન ભણાવાયેલ ત્યારબાદ શાશ્વતા ગિરિરાજ ઉપર શ્રી શત્રુંજય મહાતીર્થના મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુજીના રંગમંડપમાં અનુક્રમે રાજસ્થાન-મધ્યપ્રદેશમાં વિવિધ રાજ્યોમાં આ મહાપૂજન ભણાવાઈ રહયું છે. પ્રાચીના પૂર્વાચાર્યો રચિત સ્તોત્રના આધારે આ મહાપૂજનો જિનશાસનને માન્ય એવા સકલસિદ્ધિદાયક શ્રી સિદ્ધચક્ર મહાપૂજાનો આધાર લઈને સંકલિત કરવામાં આવ્યાં છે. આ માનવ-ભવમાં સૌ કોઈ ભક્તિ અનુષ્ઠાનને નિમિત્ત બનાવીને આત્મિક અનુષ્ઠાનમાં આગળ વધો એવી શુભ ભાવતા.
પ્રસિદ્ધ થયેલા તામ્રચંત્રો) આજથી ૫૦૦ વર્ષ પહેલા થયૅલાં જૈનાચાર્ય અ.પ.પૂ.આ.ભ.શ્રી જયકેશરીસૂરિ મ.સા. તથા આ. બષિવર્ધનસૂરિ રચિત સ્તોત્રના આધારે ર૪-૨૪ તીર્થકર પ્રભુજીનાં ૪૮ તામ્રયંત્રો તૈયાર થયાં છે.
પૂજનમતો તુરતમાં પ્રકાશિત થશે. ૨. કલિકાલ કલ્પતરુ, જંગમ યુગપ્રધાન અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરિ મ.સા. રચિત
સ્તોત્રના આધારે ૨૪ તીર્થંકર પ્રભુજીનાં ૨૪ તામ્રચંત્રો તથા પૂજનવિધિ પ્રતો પ્રસિદ્ધ થયેલ છે. ૩. વર્તમાન છે. મૂર્તિપૂજક સંપ્રદાયના હલના દરેક ગચ્છના પૂર્વાચાર્ય રચિત સ્તોત્રના આધારે અર્વાચીન
સ્તોત્રના આધારે ૧૫૧ પાર્શ્વનાથ પ્રભુજીનાં ૧૫૧ તામ્રયંત્રો તથા ૧૨૫ વિવિધ પૂજનવિધિ પ્રતો પ્રસિદ્ધ થયેલ છે. ૨૬ પાર્શ્વનાથ પૂજનવિધિ પ્રત હવે પ્રસિદ્ધ થશે. અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી કલ્યાણસાગરસૂરિ મ.સા. રચિત સ્તોત્રના આધારે શ્રી મહાવિદેહક્ષેત્રે
વિચરતા ૨૦ વિહરમાન પ્રભુજીનાં ૨૦ તામ્રયંત્રો પ્રસિદ્ધ થયાં છે. ૫. નક્ષત્ર આધારિત ૫૯ તામ્રયંત્રો-૫૯ પૂજનyતો. ૬. અક્ષર આધારિત ૬૧ તામ્રયંત્રો-૬૧ પૂજનમતો ૭. રાશિ આધારિત ૧૨ તામ્રયંત્રો-પૂજનમતો. ૮. ૭૬ અષ્ટોત્તરી–અજિતશાંતિ આદિ 9૬ પૂજનમતો, ૭૬ તામ્રમંત્રો ૯. શ્રી કરમશી ખેતશી મોના સંગ્રહિત ૫૦ પૂજનમતો સૌજન્ય : શ્રી બેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ,
મહા૨ માર્ગ, પ્રતાપગંજ !. સેંથાવા, જિ. બડવાની (મ.પ્ર.)
૧.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org