________________
AN
અઇમ્મુત્તા મુનિએ વિરાધનાનું ભાવપૂર્વક પ્રાયશ્ચિત્ત કર્યું તો કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે માયાથી લીધેલા પ્રાયશ્ચિત્તનું તપ કરવા છતાં લક્ષ્મણા સાધ્વીનું ભવભ્રમણ વધ્યું.
Jain Education International
વાસક્ષેપનો મહિમા
શ્રી આદિનાથ જૈન દેરાસર જેતપુર
જૈનધર્મના શ્વેતામ્બર જૈન સંઘમાં એક એવી પ્રણાલિકા
છે કે જ્યારે જૈનો પોતાના આત્માની ઉન્નતિ માટે કોઈપણ '
પ્રકારનું ઉત્તમ અનુષ્ઠાન શરૂ કરે છે તે પૂર્વે ત્યાગી, વૈરાગી એવા પોતાના ગુરુવર્યોં પારો પોતાના મસ્તક્ર ઉપર વાસક્ષેપ નંખાવે છે. I
ગુરુ વાસક્ષેપ કરે ત્યારે ‘નિત્થારગ પારગાહોહ' એI પ્રમાણે કહે છે. એટલે કે ભવ્ય જીવ! તું આ સંસાર સાગરને 1 પાર કર. જૈનો પૂરા શ્રદ્ધા-વિશ્વારા સાથે પોતાના નાના-મોટા દરેક આયોજનમાં વાસક્ષેપની પ્રક્રિયાને સારું એવું મહત્ત્વ આપતાં રહ્યાં છે. '
દીર્ઘ મહાતપસ્વી શ્રાવિકા માનકુવરબહેન તલકચંદ વોરા પૂ.1 આચાર્યદેવશ્રી પુણ્યોદયસાગરસૂરિજી મ.સા.ને વંદન કરી વાસચૂર્ણ મસ્તક ઉપર છંટાવે છે. સાથે પૂ. પદ્મયશાશ્રીજી મ.સા. સાથે છે, તેમજ ભક્તિવંત શ્રાવિકા રસીલાબેન જૂનાગઢવાળા છે,
I
'
'
'
'
શ્રમણ પરંપરાને લાખ લાખ વંદન.
For Private & Personal Use Only
www.jainelibrary.org