________________
મ
નક
પ. પૂ. આ. વિક્રમસૂરીશ્વરજી મ.સા.
આશીવૃષ્ટિ
હે શિષ્યદેવ!
તમારા હૈયામાં ગુરુભક્તિના અમૃત ઝરણાં ઝરી રહ્યાં છે. તે ઝરણાં વિશાળ સાગર બને અને આત્માની અખૂટ....અતૂટ...અનંત શક્તિના સ્વામી બની, પૂ. સ્વર્ગીય ગુરુદેવેશના નામી પ્રશિષ્ય બની, શાસનની સેવા કરી મુક્તિના મીઠા મેવા લેવા ખૂબ ખૂબ સંયમની પાલનામાં અપ્રમત્ત બની, જ્ઞાનોપાસનામાં રક્ત મેવા લેવા ખૂબ ખૂબ સંયમની પાલનામાં અપ્રમત્ત બની, જ્ઞાનોપાસનામાં રક્ત બની. મહાજ્ઞાની બની ધ્યાની થઈ દુખસહસૂરિ મ.સા. સુધીની પાટ પરંપરા ચલાવનાર બનો એ જ.
પંન્યાસ વિક્રમ વિ.ના અનુ. વિ.સં. ૨૦૨૦, મહાવદ-૫
લાલબાગ-મુંબઈ પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.ની દીક્ષાના પ્રથમ દિને વરસાવેલ શુભાશિષ.
,
ઠા
IIT
U>:
e
સદ્ગુરુની આંતરિક અભિલાષા સદા સફળ બને છે.
પ. પૂ. આ. રાજયશસૂરીશ્વરજી મ.સા. ૨
મ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org