SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ તળેટીરોડ ઉપર હિંમતવિહાર પાલીતાણા L धर्मशाला मध्ये श्री शान्तिनाथजन नतन मन्दिर सारा श्री सामन्यदभाई तद्धमपत्नि श्रदिवालीबाई तत्पुत्र श्रीकान्ति'लालतद धर्मपत्नि श्रीकान्ताचाई श्रीराजवाड़ त्य नया स्वमातापित्रादि कुटुम्ब प्रयोजन झासून भक्ता ૭ [શ્રી મનોકામના પૂરણ માણિભદ્રજી પાલીતાણા હિંમતવિહાર દેરાસરજી] પ્રશાંતમૂર્તિ અધ્યાત્મયોગીરાજ પૂ.આ. મહારાજશ્રી શાંતિવિમલસૂરિજી મ. સાહેબના સદુપદેશ અને પ્રેરણાથી ધ્રાંગધ્રા નિવાસી ગાંધી કાંતિલાલ સોમચંદભાઈ તથા તેમનાં ધર્મપત્ની કાંતાબેન તથા સુપુત્રી સરોજબેને સ્વદ્રવ્યથી આ મૂર્તિ ભરાવી પ્રતિષ્ઠિત કરેલ છે. સં.૨૦૩૫ વૈશાખ સુદ ૬ બુધવાર. પૂ.આચાર્ય મ. શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિજી મ.સાહેબની આચાર્ય પદવીની યાદગીરી નિમિત્તે પૂ.મ.શ્રી વિજયવિમલજી મ.સાહેબની શુભ પ્રેરણાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy