________________
ધર્મનું ફળ ચાખ્યા પછી, ધર્મ ન છોડે કોય, ધર્મ ધુરન્ધર ધર્મ તો, ફળે જો ધીરજ હોય !
જમ તો મિત્ર બને નહિ ભય જો જમનો જાય ખરેખરુ ખાટી ગયો ધુરન્ધર ધર્મ સહાય
ધર્મીને ધર્મજ ગમે ગમે કર્મીને કર્મ ધર્મ ધુરન્ધર વાતથી ટળે કર્મનો મર્મ
વાત ભલે વહેતી રહે જો હોય હિતકર વાત ધર્મ ધુરન્ધર વાતથી ટળે અન્ધારી રાત
- ભલું વિચારો વિશ્વનું ભલુ કરશે ભગવાન બધુરન્ધર ધર્મ ભલાઈમાં કરે પરમ કલ્યાણ
પ્રા. શ્રી વિજય બધુથર સુરીશ્વરજી મ.સા.
પ્ર.ઓમ જયનેમિરરીશ્વરજી મ.સા. પૂ. આ. શ્રી વિજય અમૃતસરીશ્વરજી મ સા
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org