SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થાય નમઃ | I શ્રી નેમિ અમૃત સદ્ગુરુભ્યો નમઃ ! - પ.પૂ. શાસન સમ્રાટ આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ.આચાર્ય શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિશ્રી યોગશ્રમણવિજયજી મ.ની પ્રેરણા અને માર્ગદર્શન પ્રમાણે શ્રી શત્રુંજયતીર્થ અમૃત આરાધના ટ્રસ્ટના ઉપક્રમે શ્રી શત્રુંજય તીર્થ આદિનાથ ભગવાન ગૃહજિનમંદિર, ભોજનશાળા, ધર્મશાળા, તેમજ શ્રી નેમિઅમૃત આરાધના ભવન વગેરે તૈયાર થાય છે. તેમાં લાભ લેનારા ભાગ્યશાળીઓએ નીચેના સરનામે સંપર્ક સાધવો.-ગ્રાઉન્ડ ફ્લોર વિભાગ પૂર્ણ થવામાં છે. શ્રી શત્રુંજયતીર્થ અમૃત આરાધના ટ્રસ્ટ, કે.પી. સંઘવી ધર્મશાળાની બાજુમાં, પાલિતાણા (સૌરાષ્ટ્ર) શ્રી કીર્તિકુમાર રામજીભાઈ શાહ ચંદ્રપુષ્પ બિલ્ડીંગ, પહેલા માળે, મયુર ફર્નીચરની ઉપર, ઘાટકોપર, (વેસ્ટ) મુંબઈ –૮૬ | (ઉપરોક સંસ્થાના ટ્રસ્ટીઓ ) શ્રી બાબુ લાલ ફુલચંદ શાહ, શ્રી જશવંતલાલ મોહનલાલ શાહ, શ્રી વિનયચંદ્ર એન. શાહ, શ્રી મહાસુખલાલ ભીખાલાલ શાહ, શ્રી ગોખમલજી વીરચંદજી શાહ, કિતકુમાર રામજીભાઈ શાહ પાલિતાણા (સૌરાષ્ટ્ર)
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy