________________
828
તપાગચ્છાધિષ્ઠાયક
દેવ :રહેઠાણ :
તત્વ / જીવ | ત્રસ | દેવ | વ્યંતર | યક્ષ, દક્ષિણેદ બીજા માણિભદ્ર ભવન આવાસ
માણિભદ્ર એક ઇન્દ્ર છે. એકાવતારી, વ્યંતર નિકાયના છઠ્ઠા ઈન્દ્ર મહારાજા જિનશાસનરક્ષક છે. શ્યામ, હાથ, પગ, મુખ, નાસિકા, હોઠ, જીભ રક્ત છે.
વર્ણ:
ભુજા –
મુખ :- જમણી ભુજા તરફ સદા રહે એ રીતે વરાહનું મુખ છે.- દાદાના દર્શન થઈ
શકે માટે પોતાનું મુખ પ્રભુ સન્મુખ રાખે છે. દાઢી ઉપર :- રાયણ વૃક્ષની શાખાવાળું જિનાલય છે, જેમાં આદીશ્વર દાદા બિરાજમાન છે. અલંકાર :- કિંઠમાં મોતીની માળા છે. પગમાં નૂપુર છે. હાથમાં રત્નજડિત સોનાનાં કડાં
છે. જમણા હાથમાં નીચેથી, ડમરુ, રત્નમાળા અને ગદા છે. ડાબા હાથમાં નીચેથી ત્રિશૂલ, નાગપાશ, અંકુશ છે. (બીજા મત મુજબ જમણા હાથમાં નીચેથી વરદ, અંકુશ, ગદા છે. ડાબા
હાથમાં નીચેથી ડમરુ, નાગપાશ, કપાલ છે.) વાહન :- સાત સફેદ સૂંઢવાળો ઐરાવત ગજરાજ-હાથી. પ્રથમ સૂંઢમાં અભિષેક કરતો
પૂર્ણ કળશ છે. બીજી સૂઢોમાં રક્તવણી પુંડરીક કમળ હોય છે. ગજરાજ
રત્નજડિત સુવર્ણના અલંકારથી સજ્જ છે. મુગટ :- લાલ, દિવ્ય રત્નો | આભૂષણોથી વિભૂષિત છે. તેમની સેવામાં – પ્રતીન્દ્ર સામાનિક
૪૦૦૦ આત્મરક્ષક
૧૬૦૦૦ અત્યંતર પર્ષદા
૮૦૦૦ મધ્ય પર્ષદા
૧0000 બાહય પર્ષદા
૧૨૦૦૦ અનિક પ્રત્યેક અનિકની પ્રથમ કક્ષા ૨૮૦૦૦ દ્ધિ આદી કક્ષા દુનો દુનો હાથી
૩૫૫૬૦૦૦ સાતે અનિક
૨૪૮ ૨૦૦૦ પ્રકીર્ણક
અસંખ્ય અભિયોગિક
અસંખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org