________________
570
તપાગચ્છાધિષ્ઠાયક
(૫) શ્રીમાણિભદ્રવીરની આરતી
(રાગઃ ૐ જય ૐ જય ૐ મા જગદંબે) જય જય નિધિ, જય માણિકદેવા, જય માણિકદેવા, હરિહરબ્રહ્મપુરંદર, કરતા તુજ સેવા, જયદેવ જયદેવ તું વીરાધિવીરા, તું વાંછિતદાતા, તું વાંછિતદાતા, માતાપિતા સહોદર સ્વામિ, છો પ્રભુ જગત્રાતા, જયદેવ જયદેવ હરિકરીબંધનઉદધિ, ફણીધરઅરિઅનલા, ફણીધરઅરિઅનલા, એ તુજ નામે નાસે, સાતે ભય સબળા, જયદેવ જયદેવ ડાક ત્રિશૂળ ફૂલમાળા, પાશાંકુશ છાજે, પાશાંકુશ છાજે, એક કર દાનવમસ્તક, એમ પભુજ રાજે, જયદેવ જયદેવ તું ભૈરવ તું કિન્નર, તું જગ મહાદીવો, તું જગ મહાદીવો, કામકલ્પતરુધેનુ તું પ્રભુ ચિરંજીવો, જયદેવ જયદેવ તપગચ્છાતિસૂરિ, ધ્યાવે તુજ ધ્યાન, ધ્યાવે તુજ ધ્યાન, માણિભદ્ર ભદ્રંકર, આશા વિસરામ, જયદેવ જયદેવ સંવત અઢારસે પાંસઠ, શ્રીમાધવમાસ, શ્રીમાધવમાસ, દીપવિજય કવિરાયની, પૂરો સર્વ આશ, જયદેવ જયદેવ
(૬) અથ વિસર્જનમ્ II આરતી થઈ ગયા પછી, સર્વેના હાથમાં વધાવવાના ચોખા અપાવવા અને નિમ્ન શ્લોક ત્રણવાર બોલીને સર્વે પાસે ચોખા ઉછળાવીને વધામણી કરાવવી અને વિસર્જન કરવું.
વિસર્જન પત્તો. आह्वानं नैव जानामि न जानामि विसर्जनम् ।
पूजाविधिं नव जानामि त्वं गति परमेश्वर ॥१॥ आज्ञाहीनं क्रियाहीनं मंत्रहीनं च यत्कृतम् ।
तत्सर्व क्षमय देव त्वं गति परमेश्वर ॥२॥ માણિભદ્રવીર વિશિષ્ટ–મહાપૂજન સામગ્રીનું લિસ્ટ અગર – ૨૦ ગ્રામ
સોપારી (સફેદ) – ૧૧ નંગ પીપળાનું કાષ્ઠ ટુકડા તગર - ૨૦ ગ્રામ સોપારી (લાલ) – ૫૦ ગ્રામ
૫૦૦ ગ્રામ કપૂર નાની ગોટી – ૨ પૅકેટ ગુલાબ અત્તર – ૨ શીશી
ગુલાબનાં ફૂલ – ૧૫૦ નંગ કપૂર મોટી મોટી – ૫ ગોટી ચમેલી અત્તર – ૨ શીશી
ચાટવો – ૧ છડ છબીલો – ૫૦ ગ્રામ ખસ અત્તર – ૧શીશી
કરેણનાં ફૂલ – ૧૫૦ નંગ નાગરમોથ – ૫૦ ગ્રામ સુખડનું તેલ– ૧ શીશી
ફૂલના હાર – ૧ ડઝન કેસર – ૧ ગ્રામ
કોપરાનો ગોળો (સૂકો) – ૧ નંગ સોનાનો વરખ – ૧ પાનું અષ્ટગંધ - ૫ ગ્રામ
વેદિકા માટે ઈટો (કાચી) રૂપાનો વરખ - ૧ થોકડી બરાસ - ૧ તોલો
વેદિકા માટે ચૂનો અને માટી વાસક્ષેપ - ૫૦૦ ગ્રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org