________________
568
તપાગચ્છાધિષ્ઠાયક
विद्यां देहि धनं देहि पुत्रं च पुत्रिकाम् । कीर्ति देहि यशो देहि प्रतिष्ठां देहि च श्रियम् ॥२॥ सर्व में वांछितं देहि सुखं शांति प्रदेहि मे । वादेविवादे युद्धे च, जयं मे कुरु सर्वतः ॥३॥ राज्यं च राज्यमानं च बलबुद्धिं प्रवर्द्धय । गर्भस्थबालकं रक्ष रोगेभ्यो रक्ष बालकान् ॥४॥ आधिं व्याधिं विपत्तिं च महाभीतिं विनाशय । घातकेभ्यश्च मां रक्ष रात्रौ दिवा च सर्वदा ॥५॥ अपमृत्युप्रयोगेभ्यो नाशतो रक्ष मे सदा । . दैवीसंकटतो रक्षाऽऽकस्मिकविपत्तितः ॥६॥ शाकिनीभूतवैतालानाक्षसांश्च निवारय । वने रणे गृहे ग्रामे रक्ष राज्यसभादिषु ॥७॥ इष्टसिद्धिं महासिद्धिं जयं लक्ष्मी विवर्द्धय । तपागच्छनायक ॐ ह्रीं श्रीं श्रीमाणिभद्रवीर ॥८॥ नमोस्तु ते मम शांतिं तुष्टिं पुष्टिं ऋद्धिं वृद्धिं । सिद्धिं समृद्धिं वश्यं रक्षां च कुरु कुरु स्वाहा ॥९॥
આહુતિ માટેના ઉપર પ્રમાણેના બે મંત્રો છે. સમયની અનુકૂળતા મુજબ સંયોગાનુસાર કોઈપણ એક મંત્ર વડે અથવા બંને મંત્રોની પુરવણી ગોઠવીને કુલ ૧૦૮ આહુતિ આપવાની હોય છે. - હવે પ્રતિમા તેમ જ વેદિકા પાસે પૂજકોને યોગ્ય રીતે ગોઠવી દેવા.
જ્યારે ઉપરોક્ત મંત્રને અંતે " સ્વાહા " શબ્દ બોલાય ત્યારે થાળી ડંકો વગાડવો અને એ સાથે જ વેદિકાકુંડમાં વચ્ચોવચ્ચ બરાબર એક ગોળી (સૂકા મેવાની) અને ઘી (થોડુંક) અર્પણ કરાવવું અને તે જ વખતે પ્રતિમા અથવા યંત્ર ઉપર ફૂલ અને વાસક્ષેપ ચઢાવવો. તેમ જ ધૂપદીપ પણ કરાવવો.
આ રીતે આટલું થાય એટલે એક આહુતિ પૂર્ણ થઈ ગણાય. ફરીથી મંત્રોચ્ચારણ સાથે ઉપર મુજબ જ આહુતિની ક્રિયા કરાવવી.
એ રીતે કુલ ૧૦૮ વખત આહુતિ અર્પણ કરાવવી. વચ્ચે વચ્ચે કુંડમાં ચંદનકાષ્ઠ–પીપળ કાષ્ઠ આદિ સમિધા ગોઠવતા જવું. અગ્નિ પ્રજ્વલિત રહેવો જોઈએ. સાથે સાથે વચ્ચે વચ્ચે યથાસમયાનુસાર સંગીત ચાલુ રહે તેમ આયોજન કરાવવું.
એ રીતે ગોળી અર્પણ કરનાર ગોળી સમર્પ, ઘી સમર્પનાર ઘી સમર્પે, ફૂલ ચઢાવનાર ફૂલ ચઢાવે અને વાસક્ષેપ પૂજા કરનાર વાસક્ષેપ ચઢાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org