________________
412
(આવારગ ટીા, પ્રથમ શ્રુતધ, પ્રથમ ધ્યન, પ્રથમ ઉદ્દેશ)
३७. दसहा जियाण पाणा इंदिय उसासआउ के बल रूवा ।। (जीवविचार प्रकरण गाथा ४२ ) ३८. एगिंदिय सुहुमियरा सन्नियर पणिंदिया य सबितिचउ ।
Jain Education International
अपजता पज्जत्ता कमेण चउदस जियट्ठाणा ॥ ४ ॥ ( नवतत्त्व गाथा - ४ )
૨. સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય ૪. બાદર પર્યાપ્તા એકેન્દ્રિય . પર્યાપ્તા બેઈન્દ્રિય
૮. પર્યાપ્તા તેઈન્દ્રિય
૧. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય ૩. બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય
૫. અપર્યાપ્તા બેઈન્દ્રિય
૭. અપર્યાપ્તા તેઈન્દ્રિય
૯. અપર્યાપ્તા ચઉરિન્દ્રિય ૧૧. અસંજ્ઞી અપર્યાપ્તા પંચેન્દ્રિય
૧૩. સંજ્ઞી અપર્યાપ્તા પંચેન્દ્રિય
તપાગચ્છાધિષ્ઠાયક
૧૦. પર્યાપ્તા ચઉરિન્દ્રિય ૧૨. અસંજ્ઞી પર્યાપ્તા પંચેન્દ્રિય ૧૪. સંજ્ઞી પર્યાપ્તા પંચેન્દ્રિય
એ ચૌદ જીવસ્થાનકો અર્થાત્ જીવોના પ્રકાર છે.
ઉજ્જૈનીનો પ્રાચીન માણેકગઢ
ભારતમાં માલવ નામનો પ્રદેશ, તેમાં શસ્યશામલા ઉજ્જૈની નગરી જ્યાં જૈન શાસનનાં અનેક જ્યોતિર્ધરો, પરાક્રમી રાજવીઓ અને શ્રેષ્ઠ કવિઓની જે જન્મભૂમિ બની. જયાં મંત્રસાધકોના સ્વસ્તિ ગીતોનું ગુંજન સતત ગાજતુ રહેતુ, જ્યાં દેવ દેવતાઓના મનહરણાં મંદિરો જે નગરીની શાનસ્વરૂપ હતાં દાનશૂર, કર્મશૂર અને ધર્મશૂર એવા માણેકશા શેઠની એ કર્મભૂમિ ઉજ્જૈની નગરીનો પ્રાચીન સમયનો માણેકગઢ આજ પણ મોજૂદ છે. ચિત્રમાં નજરે પડે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org