SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ जावरा मध्यप्रदेश જિાવરામાં બિરાજમાન માણિભદ્રજીની પ્રભાવશાળી પ્રતિમા ] પૂ. શાસનસમ્રા આ.શ્રી વિજયનેમિ-દર્શન-જયાનંદસૂરિપટ્ટધર શાસનપ્રભાવક પૂ.આ.શ્રી વિજયમહાયશસૂરિજી મ.સા.ની શુભ નિશ્રામાં શ્રી શાહપુર-દરવાજા ખાંચા જૈન સંઘમાં સેંકડો વર્ષોના ઇતિહાસમાં સૌપ્રથમ વાર મૂળનાયક શ્રી આદેશ્વર ભગવાન આદિ જિનબિંબોની થયેલ અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગની પુણ્ય સ્મૃતિ અર્થે પૂ.મુનિશ્રી જયભદ્રવિજયજી મ.,મુનિશ્રી સોમસુંદરવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી શાહપુર-દરવાજા ખાંચા જૈન ગ્લૅ. મૂ.પૂ.સંઘ – અમદાવાદ તરફથી – સં.-૨૦૫૩, માગશર સુદ-૩ ગુરુવાર, તા. ૧૩–૧૨–૯૬. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy