________________
अवन्ति पार्श्वनाथ जिनालय
उज्जैन (M.P.)
[અવંતી પાર્શ્વનાથ – ઉજ્જૈનમાં બિરાજમાન માણિભદ્રજી] અકબર પ્રતિબોધકજગદ્ગુરુપ.પૂ.આ.શ્રીવિજયહીરસૂરીશ્વરજીમ.સા.ની ૪૦૦મી સ્વર્ગારોહણ પુણ્યતિથિ તથા પ.પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી વિજયમેરુપ્રભસૂરિજી મ.સા.ની ત્રીજી ૪) સ્વર્ગારોહણ પુણ્યતિથિ નિમિત્તે તથા શેઠશ્રી ફૂલચંદજી બોરડિયાની ભાગવતી પ્રવ્રજ્યા (દીક્ષા) પ્રસંગ નિમિત્તે શાસનસમ્રાટશ્રીનાં આજ્ઞાનુવર્તિની પૂ.સા.શ્રી ચારુપ્રજ્ઞાશ્રીજી મ., પૂ. સા.શ્રી ઉદયયશાશ્રીજી મ.,પૂ.સા.શ્રી ચંદ્રલેખાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી લોકેશકુમાર ફૂલચંદજી બોરડિયા ટ્રસ્ટ–અમદાવાદના સૌજન્યથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org