________________
| વિજાપુર )
વિજાપુર ઉં. ગુજરાત
શ્રી. માણભદ્ર વીર
૧૧૮
[ઉત્તરગુજરાતના વિજાપુરમાં બિરાજમાન માણિભદ્રજી ] પ.પૂ. ચારિત્ર ચૂડામણિ પરમ આદરણીય,વંદનીય,સ્મરણીય,લિકાલે
ઉત્કૃષ્ટ ચારિત્ર-ક્રિયાશીલ પૂજ્યપાદ રવિસાગરજી મહારાજ સાહેબના શતાબ્દી મહોત્સવ નિમિત્તે રવિસમ રવિસાગર ગુરુવર તપગચ્છમાંથી શોભતા,ચારિત્રને ક્રિયાશીલ ગુરુવર કલિકાલે જે દીપતા, શતાબ્દી જેની ઉજવાયે જે સાગરપાટ શોભાવતા, સ્વર્ગે બિરાજેલા ગુરુના આશીર્વાદ સહ માંગતા, યશોવિજય પાઠશાલાના સ્થાપક જ્ઞાનગંગા વહાવતા, મહેસાણા ગામને જૈનની કાશી રૂપે બનાવતા,
પ્રથમ વિદ્યાર્થી, પ્રથમ શિક્ષક, પ્રથમ દીક્ષિત જે હતા, એવા બુદ્ધિસાગર પ્રશિષ્યને પાટપરંપરા આપતા. સૌજન્યઃ ૫.પૂ.જયપ્રભાશ્રિજી મ.ના કાલધર્મનિમિત્તે ગુરુભકિત નિમિત્તે સા. પુણ્યપ્રભાશ્રીજી મ.ના સદુપદેશથી એક સદગૃહસ્થ તરફથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org