SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ श्री मणी भदजी हस्तिनापुर उ. भारत दर्शनार्थ भाई छना मना है। | હસ્તિનાપુર : બાર કલ્યાણકોની ભૂમિ જ્યાં શ્રી શ્રેયાંસકુમારે ભગવાન આદિનાથને ઈક્ષરસનાં - પારણાં કરાવ્યાં હતાં ત્યાં બિરાજમાન માણિભદ્રજી ] જેમની સરળતા અને સાધુતા સહજ રીતે મનને આકર્ષી જાય તેવા પૂ.આ.શ્રી વિજયઅશોકરત્નસૂરિજી મ.શ્રી જેઓ હમણાં જ બેંગલોરમાં ૧00મી ઓળી પૂર્ણ કરનાર લબ્ધિસૂરિ સમુદાયમાં સર્વપ્રથમ આચાર્ય. છે. પૂજ્યશ્રીના ૧00મી ઓળીના પારણા નિમિત્તે શા ઘેવરચંદજીનાં ધર્મપત્ની સુંદરબેન રાજસ્થાનમાં માંડવલા. ફર્મ : રેખા પેપર માર્ટ, ૩૪૭ કુંભાર પેઠ, એવન્યુ રોડ, પો. બેંગલોર (કર્ણાટક)ના સૌજન્યથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy