________________
જ્યાં એક સમયે એકી સાથે પ૦૦ આચાર્યોએ ચાર્તુમાસમાં પધરામણી કરી હતી, | શિરોમણી ગણાતો ગ્રંથ કલ્પસૂત્ર જ્યાં લખાયેલ તે વલ્લભીપુર નગરના જૈન દેરાસરજીની પ્રતિષ્ઠા કરાવનાર પૂ. શાંતમૂર્તિ મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મ.સા. ના. શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી ગંભીરવિજયજી મ.સા.ના શુભ હસ્તે વિ.સં. ૧૯૬૦ મહા શુદી ૧૨ ને શુક્રવારના રોજ થયેલ. (આ નગરની વિશેષ વિગત પાના નં. ૧૧૩૨ ઉપર)
વોરા રસિકલાલ ધનજીભાઈ—પ્રમુખ શ્રી વલ્લભીપુર જૈન સંઘ સંચાલિત
દોશી પૂનમચંદ વિઠલદાસ પાંજરાપોળ | વોરા રસિકલાલ ધનજીભાઈ–પ્રમુખ વલ્લભીપુર શ્વે. મૂ. જૈન સંઘ સૌજન્ય : વોરા ધનજીભાઈ છગનલાલ સહપરિવાર–વલ્લભીપુર (ભાવનગર)
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org