________________
૬૧o |
[ જૈન પ્રતિભાદર્શન
વિ. સં. ૧૯૪૮માં કચ્છ સાંયરાના ભીમજી શામજીએ કેસરિયાજીનો સંઘ કાઢેલ.
વિ. સં. ૧૯૬૯માં અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગૌતમસાગરસૂરિ મ. સા.ની નિશ્રામાં શેઠશ્રી ખેતશી ખાયશી ધુલ્લા કચ્છથી શત્રુંજય તીર્થનો સંઘ કાઢેલ રૂા. ૧,૭૫,000/-નો સવ્યય કરેલ.
વિ. સં. ૧૯૭૮માં અચલગચ્છશ પૂ. આ. શ્રી ગૌતમસાગરસૂરિજી મ. સા.ના સામ્રાજ્યમાં શેઠશ્રી કાનજી પાંચાણીયાના શ્રાવિકા પુરબાઈએ પાલિતાણાનો સંઘ કાઢેલ. તથા ૧૯૮૧ માં એ જ સામ્રાજ્ય હેમરાજ ખીયશીના શ્રાવિકાએ ખૂણો છોડાવવા સુથરી-ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢેલ. અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી)
મ. સા.ની શુભ નિશ્રામાં નીકળેલા છ'રિપાલિત સંઘો (૧) વિ. સં. ૨૦૨૪ માં કા. વ. ૮ ને શુક્રવારે સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી તથા સાધ્વીશ્રી
જ્યોતિપ્રભાશ્રીજીની પ્રેરણાથી ધરમશી શૂરાએ ભુજપુરથી ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢેલ. (૨) વિ. સં. ૨૦૨૪ મા. સુ. ૫ સાધ્વીશ્રી ગિરિવરશ્રીજી તથા સાધ્વીશ્રી સુરેન્દ્રશ્રીજીની પ્રેરણાથી
લાયજાથી સુથરી તીર્થનો સંઘ કાઢેલ. (૩) વિ. સં. ૨૦૩૦ માં શ્રેષ્ઠિશ્રી રાયશી ભાણજીએ દેઢીયાથી ભદ્રેશ્વર તીર્થનો સંઘ કાઢેલ. (૪) વિ. સં. ૨૦૩૦ માં સાધ્વીશ્રી જ્યોતિખ્રભાશ્રીજીની પ્રેરણાથી મોથારા નિવાસી શ્રેષ્ઠિશ્રી હેમરાજ
દેવરાજે અબડાસાની પંચતીર્થનો સંઘ કાઢેલ. (૫) વિ. સં. ૨૦૩૩ મહા સુદ ૫ કચ્છ-ગોધરાથી શત્રુંજય તીર્થનો ૧૧૦૦ યાત્રિકો સાથે સંઘ
નીકળેલ. એમાં ૩ સંઘપતિઓ હતા. ૧. ખીમજી વેલજી,૨. લખમશી ઘેલાભાઈ, ૩. શામજી જખુભાઈ આ સંઘ ૪૨ દિવસનો હતો. વિ. સં. ૨૦૩૪ સા. શ્રી જયોતિપ્રભાશ્રીજીની પ્રેરણાથી પાલિતાણાથી કદમ્બગિરિનો સંઘ
નીકળેલ. (૭) વિ. સં. ૨૦૩૪ પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સા.ની પ્રેરણાથી અગાશી તીર્થથી જિરાવલા
તીર્થ ઘાટકોપરનો આઠ દિવસનો સંઘ નીકળેલ. (૮) વિ. સં. ૨૦૩૮ પૂ. મુનિશ્રી મહાભદ્રસાગરજીની પ્રેરણાથી ગોરેગાવથી અગાસીનો સંઘ નીકળેલ. (૯) વિ. સં. ૨૦૩૦ પૂ. મુનિશ્રી સર્વોદયસાગરજી મ.ની પ્રેરણાથી તિરુપતી એપાર્ટમેન્ટથી થાણાનો
છ'રિપાલિત સંઘ નીકળેલ.
(૧૦) વિ. સં. ૨૦૪) મુંબઈથી સમેતશિખરજી મહાતીર્થનો ઐતિહાસિક સંઘ ૨૨૦૦ કિ. મી. ચાર મહિનો, ૧૫૦૦ યાત્રિકો સાથેનો આ છ'રિપાલિત સંઘમાં ૨૫ સંઘપતિઓ નીચે મુજબ હતા. ૧. સંઘરત્ન સંઘવીશ્રી લખમશી ઘેલાભાઈ સાવલા ગામ દુર્ગાપુર (નવાવાસ) કચ્છ શ્રીમતી રતનબેન લખમશી સાવલા, ૨. સંઘવીશ્રી ઝવેરચંદ જેઠાભાઈ, શ્રીમતી કુસુમબેન ઝવેરચંદ સાવલા (ભીસરા), ૩. સંઘવી કુંવરજી ઉર્ફે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org