SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૭૫ (પૂ. આ. શ્રી અશોકસાગરસુરિજી મ. સા.ની નિશ્રામાં વિવિધ સંઘયાત્રાઓ) શ્રી સાગરાનંદસૂરિ સમુદાયમાં યોગીપુરુષ પૂ. પં. શ્રી અભયસાગરજી મ.ના વિનેય શિષ્ય સમર્થ વ્યાખ્યાનકાર પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી મ.ની પ્રેરક નિશ્રામાં છેલ્લા સાડાત્રણ દાયકામાં અસંખ્ય યાત્રાસંઘોના સફળ આયોજનો થયાં, જેમાં અમદાવાદથી પાલીતાણાનો સંઘ--સંઘવી શ્રી ભીમરાજ હંસરાજ શાહ, ઇંદોરથી ચિત્તોડગઢ-સંઘસમિતિ, રતલામથી પાલીતાણા--સંઘવી ખેમચંદજી કોસ્વા, જામનગરથી જૂનાગઢ-સંઘસમિતિ, માલણાથી તારંગ-સંઘવી અમૃતલાલ ચુનીલાલ, પીલવાથી જીરાવલા–રસંઘવી કેશવલાલ મોહનલાલ શાહ, બેહાપથી પાલિતાણા–સંઘવી ભુરાલાલ ભૂખણદાસ, ઉંદરાથી રૂણી-- સંઘસમિત, સાલમગઢથી કેશરિયાજી--શ્રીસંઘ, બદનાવરથી નાગેશ્વર સંઘવી નંદલાલજી લોઢા, રતલામથી નાગેશ્વર-સંઘવી જ્ઞાનચંદ સુરાણા, ડગથી નાગેશ્વર, ઇંદોરથી માંડવગઢ--સંઘવી ધનલાલજી ચોરડિયા, ઈદોરથી મક્ષીજી, ઇંદોરથી ભોપાવર, સુરતથી શિખરજી, વલભીપુરથી પાલિતાણા-રસિકભાઈ દવાવાળા, ભાવનગરથી ઘોઘા--સંઘવી અજય રજનીભાઈ, જોધપુરથી જેસલમેર, પાલિતાણાથી ગિરનાર--રતનચંદ પ્રેમચંદ ઝવેરી, વલભીપુરથી પાલિતાણા--સંઘવી શ્રી દીપચંદજી જૈન (નાગેશ્વરવાળા), ધંધુકાથી પાલિતાણા–સુમનબેન બાબુલાલ અને વડનગરથી માંડવગઢ-–સંઘવી ચંપાલાલજી જૈન આદિ. આ સિવાય પણ અન્ય સંઘો પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલા. આ વરતેજથી પાલીતાણા--શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો છ'રીપાલિત સંઘ ) વિ. સં. ૨૦૩૮ માં પ્રાયઃ પ્રથમવાર વરતેજથી સિદ્ધાચલનો છ'રી પાળતો સંઘ પૂ. સાધ્વીજી શ્રી સૂર્યશિશુ મ. સા. શુભોદયાશ્રીજી મ. તથા સા. અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણા અને સાંનિધ્યે સંઘપતિઓ (૧) શા વ્રજલાલ દેવચંદભાઈ કામદાર સપરિવાર, (૨) શાહ ચત્રભુજભાઈ ભવાનભાઈ અને (૩) સુશ્રાવિકા પદ્માબેન તરફથી નીકળ્યો હતો. ૧૫૦ યાત્રિકો સાથે સંઘ શિહોર, પીપરલા, મોખડકા થઈ પાલીતાણા પહોંચતા દાદાના દરબારમાં તીર્થમાળ-વિધિ સાનંદ સમ્પન્ન થઈ હતી. માળના દિવસે ૨૦૦ ઉપરાંત સાધુ-સાધ્વીજી મહારાજોની ભક્તિનો લાભ લેવામાં આવેલ. એકંદરે સંઘ શાસનપ્રભાવક અને યાદગાર બન્યો હતો. ( પૂ. આ.શ્રી નરદેવસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો ) પરમ પૂજ્યશ્રી સાગરાનંદસૂરિ સમુદાયના પૂ. આચાર્યશ્રી નરદેવસાગરસૂરિજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં જે યાત્રાસંઘો નીકળ્યા તે આ મુજબ છે. (૧) સં. ૨૦૩૭ વાવથી ભોરોલ તીર્થનો છ'રીપાલક સંઘ (૨) સં. ૨૦૪) બહુચરાજીથી ભોયણી તીર્થનો છ'રીપાલિત સંઘ (૩) વિ. સં. ૨૦૪૨ ખેડાથી માતર તીર્થનો છ'રીપાલિત સંઘ (૪) વિ. સં. ૨૦૪૩ પૂનાથી ખેડ (રાજગુરુગામ)નો છ'રીપાલિત સંઘ (૫) વિ. સં. ૨૦૪૭ કસરાવદથી માંડવગઢનો છ'રીપાલિત સંઘ (૬) વિ. સં. ૨૦૪૭ નેરથી બલસાણા તીર્થનો છ'રીપાલિત સંઘ (૭) વિ. સં. ૨૦૪૮ યેવલાથી માલેગાંવનો છરીપાલિત સંઘ (૮) વિ. સં. ૨૦૫૧ ખેડાથી માતરનો છ'રીપાલિત સંઘ (૯) વિ. સં. ૨૦૫૧ અમદાવાદ-વિજયનગરથી સેરીસા તીર્થનો છ'રીપાલિત સંધ (૧૦) વિ. સં. ૨૦૫ર પાટણથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy