________________
तस्मै श्री गुरवे नमः
कालकाल मवेब पूज्य श्रीमद हेमचंद्राचार्यजीપૂર્વીશ્વર પરમાન ધીરૂaragr૪
જ્ઞાનહિમાલય કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યશ્રીને અનંત વંદના
ઇતિહાસને પાને જેઓશ્રીનું નામ સુવર્ણાક્ષરે અંકિત થઇ ગયું એવા પરમાઈ રાજર્ષિ કુમારપાળ, જેમને પોતાના સમગ્ર રાજ્યમાં જીવોની હિસા, કતલ ઉપર સર્વથા મનાઇ ફરમાવી હતી, એવા શ્રી મહારાજ શ્રી કુમારપાળ અને
તેમનાં ધર્મપત્ની ભોપલદે, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના આશીર્વાદ લઇ રહ્યા છે. પોસ્ટની ટીકીટ ઉપરથી તૈયાર થયેલ ચિત્ર (પ.પૂ.આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા.ના કલાસંગ્રહમાંથી સાભાર)
નવકારાદિ કરોડો મંત્રજપના આરાધક સાધ્વીરના પૂ. શ્રી પશાયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સ્વ. શેઠ દીવાળીબહેન દેવચંદ તળશીભાઇ – જેતપુર, મહેતા હરડું વ૨બહેન હરગોવિંદદાસ - અમરેલી,
વોરા માનવું વરબેન તલકચંદ- કલકત્તા, મહેતા વસંતબેન ૨મણકલાલ - મુંબઈ,
મહેતા ચંપાબેન પ્રભુદાસ -રાજકોટ, દોષી વિજયાબેન પૂનમચંદ - ઉના ના સૈાજન્યથી. SENESTE
chorary.org