SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૫૩ મા પદ્માવતી: સ્વરચિત સ્તોત્રપાઠનો મહિમા-પ્રભાવ Tલેખિકાઃ ડૉ. ઇન્દુબહેન એન. દીવાન]. ૨૮૨ ૨૭૫૦વર્ષ પહેલાં માપદ્માવતી દ્વારા રચિતસ્તોત્ર; તે શ્રી પાર્શ્વનાથ ભગવંતનાપ્રશિષ્યને અર્પિત; એસ્તોત્રનો અચિંત્યપ્રભાવ; એવા પરમ ઉપકારીમાપદ્માવતીદેવીને ઉદ્ધોધનકરતું, તેમનાંદિવ્યદર્શનને ઝંખતું અને તેમની કૃપાઓ રજૂ કરતું ભાવવિભોર મહિમાવંત આલેખન. શ્રી પદ્માવતીદેવીનાં સ્તોત્રયુક્ત ૧૦૮ નામો (સંકલનકર્તા: પ્રા. બિપિનચંદ્ર ર કિવદી) ૨૮૪ મુડબિદ્રીના ભંડારની કન્નડપ્રત અને પાટણના ભંડારની પ્રતના આધારે લેવાયેલાં શ્રી પદ્માવતીજીના અષ્ટોત્તરશત (૧૦૮) સ્તોત્રનાં નામોનો સંસ્કૃત તથા ગુજરાતીમાં નિર્દેશ. શ્રી પાર્શ્વ-પંચકમ્ અને શ્રી પદ્માવતી-વંદના (લેખક: પ્રા. વાસુદેવભાઈ વિ. પાઠક) ૨૮૦ - શ્રી પાર્શ્વનાથ પંચકમ્ કે જે શ્રી પાર્શ્વનાથના સ્તોત્રની રચના પાંચ શ્લોક/ગાથામાં કરવામાં આવી છે, જ્યારે શ્રી પદ્માવતી-વંદનામાં છ શ્લોકોની રચના કરવામાં આવી છે, જેમાં ભયની નિવૃત્તિ અને અભયની પ્રાપ્ત સ્થિતિના ભાવો વિવિધ સ્વરૂપે અંકિત કરવામાં આવ્યા છે. સંસ્કૃત ભાષામાં, વર્તમાનમાં થયેલી આ રચનાઓ નોંધપાત્ર છે. શ્રી પદ્માવતીદેવીનાં કવચ, છંદ, સ્તુતિ, દુહા, કાવ્યો અને સ્તવનો [[સંકલનકર્તા: પ્રા. બિપિનચંદ્ર ર ત્રિવેદી) ૨૮૮ શ્રી પદ્માવતી કવચ, જે જુદાં-જુદાં અંગોની રક્ષા અને પ્રભાવને આલેખે છે; શ્રી પદ્માવતીદેવીનો છંદ કે જેમાં તેમનાં દિવ્ય સ્વરૂપો અને પ્રભાવનું વર્ણન છે; મહાદેવી શ્રી પદ્માવતી છંદ, જે તેમનો મહિમા રજૂ કરે છે; દુહા કે જેમાં સર્વદેવીઓનું પદ્માવતીજીમાં થતું દર્શન નિરૂપ્યું છે; શ્રી પદ્માવતીદેવીની સ્તુતિ, જેમાં તેમનાં ભિન્ન-ભિન્ન સ્વરૂપો અને નામો સાથે તેમને મંગલકારી કહી છે; કાવ્યો કે જેના પ્રારંભે શ્રી પદ્માવતીજીના નામોલ્લેખ છે તે-તે કડીઓ આપી છે; અને પાર્શ્વનાથના સ્તવન-સ્તુતિઓ કે જેમાં પદ્માવતી અને ધરણેન્દ્રના ઉલ્લેખો છે. શ્રી પદ્માવતીજીની આરતી અને સ્તુતિ છેષક ડૉ. કવિન શાહ ૨૯૩ | પૂ. આ. શ્રી યશોવિજયસૂરિજી રચિત શ્રી પદ્માવતીજીની આરતી-સ્તુતિ અને આરતીના મહિમાને આલેખતું સ-રસ નિરૂપણ. શ્રી પદ્માવતી સહસનામ મંત્રાવલિ (લેખક: શ્રી સારાભાઈ મણિલાલ નવાબ) ૨૫ પ્રભુ તારાં નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી’ તેમ પ્રભુ પાર્શ્વનાથની અધિષ્ઠાયિકા પદ્માવતીદેવીના વિવિધ નામ ગર્ભિત ૧૦૦૮ નામમંત્રો અહીં અપાયા છે. આ નામમંત્રોમાં ગૂઢ રહસ્યો છુપાયાં છે. મંગલપાઠ કરવાપૂર્વક આ નામમંત્રોનું સ્મરણ કરીએ તો તમામ વ્યાધિઓનું શમન થાય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy