SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Ja માઉન્ટ આબુમાં બિરાજમાન શ્રી અંબિકાદેવી ! વડોદરામાં બિરાજમાન શ્રી અંબિકાદેવી | આવુ શિલ્પકલા સૌંદર્ય એકવિધ ન હોય, પળે પળે આરાધનાની કક્ષા પ્રમાણે પોતાના અચિંત્ય ઔશ્વવર્ય વડે વિવિધતા ધરાવતું જ હોય છે. v પૂ. પં. શ્રી મહાબલવિજયજી મ. સા.ની પ્રેરણાથી શ્રી શાંતિનાથ જૈન દહેરાસર તથા ધર્માદા ખાતાની પેઢી વડોદરાના સૌજન્યથી. વડોદરામાં શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય જોડે બાજુમાં બિરાજમાન શ્રી અંબિકાદેવી. i પૂ. પં. શ્રી મહાબલવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી કારેલીબાગ શ્વે. મૂ.પૂ. જૈન સંઘ, વડોદરા-૧ ના સૌજન્યથી.
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy