SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સિકન્દ્રાબાદમાં બિરાજમાન મહાશક્તિ સ્વરૂપમાં પાસદેવ પદપંકજ સેવા અહર્નિશિ ચાહે જિમ ગેજ રેવા, તિમ સમક્તિ દૃષ્ટિ દેવા, ધરણેન્દ્ર રાજા પદ્માવતી સારી, સંઘ ચતુર્વિધ વિઘન નિવારી, સાથે લે સુખકારી | શ્રી વિજયપ્રભસૂરિ ઇદો, જસ મુખ સોહે પુનિમ ચંદો, પ્રભુ દરસન અતિ આનંદો, શ્રી ખીમાકુશલ ગુરુરાજ પસાઇ, અલિવ વિઘન સબ દૂર જાઇ, શિશ લબ્ધિકુશલ સુખદાઇ // | - શ્રી લબ્ધિકુશલ વિજયજી માતાજીની પ્રતિષ્ઠા પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મ. (બહેન મહારાજ)એ કરાવી હતી ત્યારે મંદિરમાં અમીઝરણા થયા હતા. એ ઉપાિ રહેડા કિતાનો ધન્ય ધન્ય બન્યા હતા. |
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy