________________
મહારાષ્ટ્રમાં લોનાવાલા પાસે વલવન ગામમાં બિરાજમાન
++++++
BEEFE
પાયે નઉર ઝાંઝર ઝમકે, ઘૂઘરના ધમકારા જી, કટિ મેખલ અતિ ચંગી દીપે, કર કંકણ રણકારા જી, પઉમાદેવી વિઘન હરેવી, સંઘ સહુ સુખકારાજી, ભીમ સૌભાગ્ય ગુરુ સેવક પ્રણમે સુમિત સૌભાગ્ય જયકારા જી. શ્રી સુમિત સૌભાગ્ય વિજયજી વલવન ગામના જૈન દેરાસરમાં પધરાવેલી આ મૂર્તિના છેડા ઉપર ખાસ ડીઝાઇન વધારીને પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજ સાહેબે તૈયારી કરાવી આપી છે.
in Education Internatio
॥ સૌજન્ય : શ્રી એલ. સી. મહેતા, રસાસ્ત્રીનગર - ભાવનગર.
www.jainelibrary.org