________________
દક્ષિણ ભારતમાં જેનું પ્રાબલ્ય વધતુ રહ્યું છે તે કર્ણાટકના હુમ્બજ ગામ મધ્યે બિરાજમાના
હુમ્બજ: કર્ણાટક પ્રાંતના શિકાગો જિલ્લામાં દિગમ્બર સંપ્રદાયનું આ તીર્થ છે. ત્યાં બિરાજમાન પદ્માવતીજીની ભવ્યમૂર્તિ અને તેનું સ્થાન મહત્વનું અને ચમત્કારિક ગણાય છે. છેલ્લા ત્રણેક દાયકાથી આ તીર્થ વધારે જાણીતું થયું છે. v સૌજન્ય : શ્રી સિદ્ધાર્થભાઇ જવાહરલાલ જવેરી પરિવાર - મુંબઇ.
www.jamemoraty.org
Jain