________________
જેમનું વંદન વિવિધ કષ્ટોને કાપનારું છે ભરૂચ પાસે ભાડભુત મધ્યે બિરાજમાન
શંખેશ્વર જિને જિમણે પાસે, મા પદ્માવતી દીપે જી, સુરપતિ ધરણરાજ પટરાણી, તેજે રવિ શશી જીપે જી। તપગચ્છપતિ શ્રી વિજયજિનેન્દ્રસૂરિ, અહનિસ તસ આરાધે જી, કૃષ્ણવિજય જિન સેવા કરતાં, રંગ અધિક જસ વાઘેજી ॥ શ્રી રંગવિજયજી પૂ. ગણિવર્યશ્રી મહોદયસાગરજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી નવીનચંદ્ર પૂનશી ગંગર દહીંસર તથા શા ઉમરશી દેવજી-મુંબઇ, હ. : શ્રી જયંતિલાલ રામજી, વિજય ઓટોમોબાઇલ્સવાળાના સૌજન્યથી.
Jan Education International
library.org