________________
મહાપુણ્યવંતા પદ્માવતીજી અમદાવાદ - ધના સુથારની પોળમાં બિરાજમાન
શ્રી પદ્માવતી,
શંખેશ્વર જિમણે પાસે, મા પદ્માવતી દીપે જી, સુરપતિ ધરણરાજ પટરાણી, તેજે રવિ શશી જીપે જી, તપગચ્છપતિ શ્રી વિજયજિનેન્દ્રસૂરિ, અહનિસ તસ આરાધે જી, કૃષ્ણવિજય જિને સેવા કરતાં, રંગ અધિક જસ વાઘે જીતી
| - શ્રી રંગવિજયજી ડહેલાનાં સમુદાયવાળા પ. પૂ. આ.શ્રી મહાનંદસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી નરચંદ્રવિજયજી મહારાજની પ્રેરણાથી
શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી.
Jain a
nd