________________
ત્રણે કાળની ઘટનાઓને જાણનારાં સૌમ્યસ્વરૂપા પદ્માવતીજી
ભાંડુપજીમાં બિરાજમાના
[ રહણ પાનકારેલાની રાયોટીવી શો છે,ી |
પઉમાવઇ દેવી વિઘન હરેવી, જિન પદ પંકજ સેવી જી, શ્રી વિજય ઋદ્ધિસૂરીંદના સંઘને, ઋદ્ધિ વૃદ્ધિ કરવી , સકેલ પંડિત મંડલી મંડણ, હંસવિજય બુધરાય જી, તસ શીષ સેવક ધીરવિજયને, મન વંછિત સુખ થાય જી //
- શ્રી ધીર વિજયજી 1 સૌજન્ય : શ્રી મલચંદભાઇ જી. મહેતા પરિવાર, મુંબઇ-૩.