________________
કમળ જેવા દીર્ઘ નેત્રોવાળી અમદાવાદ - સમેતશિખરની પોળમાં બિરાજમાન રાજરાજેશ્વરી
શ્રી પાસ ચરણ સેવો સદા, જેહથી લહીએ સુખ સંપદા, દયાકુશલ કહે સો ભગવઇ, સંઘ વિઘન હરો પઉમાવઇ //
- શ્રી દયાકુશલવિજયજી સૌજન્ય : શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ, હ.: કેશવલાલ એમ. શાહ, મુંબઇ તથા શ્રી ભોગીલાલ લહેરચંદ ફાઉન્ડેશન, મુંબઇ-૧. Jair Education Internationa
|
Org