SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ (6) પ્રસ્તાવના ૧૧૯૪-૯૫ ના સમયગાળામાં પૂ. કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના કરી. પછી તત્સમ્બધી અન્ય સંસ્કૃત સાહિત્યની રચનાઓ થઈ, જુદાજુદા વિદ્વાનોએ અષ્ટાધ્યાયી ક્રમમાં રહેલ શબ્દાનુશાસનને પ્રક્રિયા ક્રમમાં ફેરવ્યો પણ તે બધામાં પૂ. મહોપાધ્યાય વિનયવિજ્યજી દ્વારા ૧૭૧૦માં રચાયેલ “હેમલધુપ્રક્રિયા વધુ પ્રચલીત બની. આજ પર્યત તેનો અભ્યાસ પૂ. સાધુ-સાધ્વીજીઓ કરી રહ્યા છે. લગભગ ૩રપ વર્ષ થયા તેનું કઈ ભાષાન્તર થયું નથી તેથી લઘુપ્રક્રિયાનો અનુવાદ તથા વિવિધ ગ્રન્થના નિચોડરૂપ એ સંદર્ભ–વિવરણયુક્ત ગ્રન્થ તૈયાર કરવાની યોજનાના ભાગરૂપે “અભિનવ હેમ લધુ પ્રક્રિયા ભાગ-૪ પ્રગટ કરતાં આ કાર્ય પૂર્ણ થાય છે, - પુ. ગુરુદેવ મુનિરાજશ્રી સુધર્મસાગરજીની અનન્ય પ્રેરણા, દઢ વિધાસ, કાર્યાજ પિતાને ખભે રાખીને મને લેખન કાર્યની સગવડ કરી આપવાને ઉત્સાહ વગેરે અનેક ઉપકારોથી જ આ ગ્રન્થ લેખન અને પ્રકાશક શકય બન્યા. પૂજ્યશ્રીની જ વિશિષ્ટ પ્રેરણા અને અંતરના આશિષથી પ્રથમ અને દ્વિતીય ભાગનું વિમોચન જામનગર શ્રી સંધ પ્રમુખશ્રી ભાનુભાઈ દોશીના પ્રમુખપણામાં કર્યું સેનામાં સુંગધની જેમ પ્રથમ ભાગના વિમેચનમાં પુ ગચ્છાધિપતિશ્રી દેવેન્દ્રસાગરસૂરિજીની પાવન નિશ્રા અને શુભ વાણીને લાભ મળ્યો, ભાગ બે-ત્રણ-ચારના મુદ્રણમાં અતિ મદદરૂપ બનેલ શ્રી જામનગર વિ. ત. જ્ઞાતિનું ટ્રસ્ટી મંડળ વિશેષ્ટ સેક્રેટરી જોગીભાઈ મહેતા તથા પાઠશાળાના ટ્રસ્ટી વીકમભાઈ, બીપીનભાઈને આ તકે યાદ કરવા જ ઘટે “માત્ર બે દિવસમાં તૈયાર કરી આપશું તમે શું ચિંતા કરો છો ? એવું વિશ્વાસથી કહેનાર અને કરનાર કૃદન્ત માલા ના સર્જકે તે કદી વિસ્મૃત થઈ જ ન શકે સુશ્રાવક કાન્તીભાઈ, પ્રવીણભાઈ, હર્ષદભાઈ ને સહકાર અતીવ નોંધપાત્ર રહ્યો. ચાર ભાગ દ્વારા પ્રથમ ભાગમાં સંજ્ઞા પરિભાષા સધિ ષટલિંગ અવ્યય બીજા ભાગમાં શ્રી પ્રત્યય-કારક-સમાસ તદ્ધિત, ત્રીજા ભાગમાં ૧૦ ગણની કર્તરી પ્રક્રિયા ચોથા ભાગમાં ણિગન્ત સન , યડ-ત, વડ-લુન્ત, નામધાતુ ભાવકર્માણ પ્રક્રિયા તથા કુદત એ રીતે ૧૯૦૦ સૂત્રો દ્વારા પ્રકાશિત કરાયા છે વિશિષ્ટ પરિશિષ્ટ બેવડા સૂવાનુક્રમ સંદર્ભયુકત વિવેચનો આદિ પ્રચૂર માહિતીથી તૈયાર થયેલ આ દળદાર ગ્રન્થ કેવળ “પઠન પાઠન મુલ્યથી જ વિતરીત થઈ રહ્યો છે. - લધુવૃત્તિના અભ્યાસકો પણ જે સંદર્ભ સાહિત્યને ઉપયોગ ભાગ્યે જ કરતા હોય તેવા બૃહન્યાસ, ન્યાયસંગ્રહ, અન્ય પાંચેક પ્રક્રિયા ગ્રન્થો, કોષ વગેરેના યોગ્ય અવતરણો અને વિવરણે સહિતને આ ચોથો ભાગ અને ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા કરાયેલી સરળ અને સ્પષ્ટ રજુઆત પ્રક્રિયા અભ્યાસના અધ્યયન-અધ્યાપન તથા સિદ્ધહેમ શબ્દાનુશાસનનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયક બનશે તેવી અતુટ શ્રદ્ધા... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005138
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1988
Total Pages254
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy