________________
પંડિત વૃજલાલ વાલજી ઉપાધ્યાય
વેદાન્તાચાર્ય
પ્રાધ્યાપક શાતિભવન જામનગર
જજ
છે,
Welf
露濫藥黨黨黨黨黨黨黨黨濕濕濕濕藥黨黨黨
દીપરતનસાગર દ્વારા સંપાદીત આ અભિનવ શિ - લધુપ્રક્રિયાની મહેનત પ્રશંસનીય છે કાર્ય
નિર્વિને પરિપૂર્ણતાને પામે અને વધુને વધુ શ્રુત
ભકિત દ્વારા બાલ જીવોને માર્ગે લાવવા પ્રયત્ન- ર આ શીલ રહે એજ ભાવના.
– આ. દેવેદ્ધસાગર સૂરે 濕濕濕黨黨票濕濕濕黨黨黨黨黨選黨黨黨蒸漂漂露
麗麗聽聽聽聽
આપશ્રીની અભિનય કૃતિનાં દર્શન થયાં, વિહંગાવલોકન કર્યું અને લેખકની વિશિષ્ટ દ્રષ્ટી અને લીધેલા પરિશ્રમ વિવિધ વિશેષતાએ જે ઘણી પ્રસન્નતા અનુભવી. છેલા ૩૦/૪૦ વરસથી ઉગતા વિદ્યાથી” એને વ્યાકરણ જયારે વ્યાધીકરણ જેવું થઈ પડયું છે અને આનું મુખ્ય ક્ષેત્ર ગણાતા આપ શ્રમણ સંઘ માં તેનું મહત્વ વિસરાતું જાય છે ત્યારે અનેક શાત્રની પ્રાથમિક ચાવી જેવી આ વિદ્યાની જાત જલતી રહે એના માટે જે કાંઇ પ્રયત્નો થાય તે આની ચિંતા કરનારાઓ માટે આવકાર્ય બની રહે છે.
ગુરૂનિશ્રા-કૃપા-વિદ્યાની લગન, બીજાને ઉપકારક બનવાની તમન્ના લેખકના ને અન્ય ના હિતમાં ઉપયોગી બની રહેશે – ધન્યવાદ-જ્ઞાનક્ષેત્રે કઈક લાભ આપવા વિનંતી.
ચશેદેવ સૂરિની વંદના
[2]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org