SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ FFFFFFFFFFFFFFFFFER છે ત્રણ ટ્યકાર છે EFFFFFFFFFFFFFFFF પૂજય મુનિરાજ શ્રો સુધર્મસાગરજી મહારાજ સાહેબ જેમની અનન્ય પ્રેરણા, પરિશ્રમ ઉત્કટ લાગણી, કાર્યબોજ વહનશક્તિ, કૃપા આદિથી આ ગ્રન્થ લેખન અને પ્રકાશન શકય બન્યા. પૂ. આ. દેવ સૂર્યોદયસાગર સૂરિજી મ. સા. | પૂ. આ. દેવ વિજય સૂર્યોદયસૂરિજી મ. સા. સંસ્કૃત માર્ગો પદેશિકાને અભ્યાસ કરાવી વ્યાકરણને પિતાના વિનિત શિષ્યને આજ્ઞા કરતા મજબુત પાયો નાખ્યો, પુસ્તકો આપ્યા “ન્યાય સંગ્રહ ને સુંદર અભ્યાસ થયો પૂ. આ દેવ વિજય થશે દેવ સુરીશ્વરજી મ. સા. જેમની વિશિષ્ટ પ્રેરણા અને આશી દિધા સિદ્ધહેમ વ્યાકરણ ભણાયું પૂ. મુનિ બી જિતરનસાગરજી. પૂ મુનિ શ્રી મુકિતરન સાગરજી, સાધવી શ્રી રમ્યજ્ઞાશ્રીજી જેઓએ પોતાની નોંધપોથીઓ એકાદ વર્ષ જે લાંબા સમય માટે પૂર્ણ વિશ્વાસથી વાંચવા આપી. પૂ. મુનિશ્રી નંદિઘોષવિજયજી:- પુરતો સમય-સુંદર છણાવટ પૂર્વક ન્યાય સંગ્રહ ભણજો નિપૂહિ વિર્ય પડેdજી જ લાલજી વાલજી ઉપાધયાય સંશય નિવારવા પત્રોના તાત્કાલિક ઉત્તરે આયા, પિતાને મુકત અભિપ્રાય આપી નિષ્ણાંત છાપ મારી પંચાંગી વ્યાકરણને બોધ કરાવ્યું. આ ગ્રન્થની પ્રેસ કે પી તપાસવા સુંદરતમ વ્યવસ્થા કરાવી. પંડિતવય છબીલદાસજી સિદ્ધહેમના સૂત્રોની વિશેષતા જણાવી અભિનવ પ્રકાશ પાડયો પંડિતશ્રી ધીરૂભાઈ (મારા, ધીરૂભાઈ (નાના), મહાદેવભાઈ- જેમનાથી સિદ્ધહેમનું જ્ઞાન મળ્યું શ્રી લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર, અંધેરી ગુજરાતી સંઘે અભ્યાસ માટે પુસ્તક આપ્યા શ્રી ખુશાલભવેજ જૈન સંઘ અમદાવાદ શ્રાવક પંડિતની ૮ માસ માટે સગવડ આપી જરૂરી તમામ પુસ્તક ખરીદી આપા, એક, ન મળતા પુસ્તકની આપ મેળે ઝેરોક્ષ કરાવી આ ગ્રંથ-ઇમારતના સ્ત ભો મુક્યા સાધુ-બહુમાન વિવેક પુર્વક વાત કરવાની પદ્ધતિ સ ઘુની અનુકુળતા પ્રતિકુળતા મુજબ સગવડ કરવાની વૃત્તિ– પ્રવૃત્તિ ખુશાલ ભવન જૈન ઉપાશ્રયના ટ્રસ્ટી જેટલી બહુજ એ છા સંધના ટ્રસ્ટીમાં હશે ! ! ! [] પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયક એવા તમામ પૂ શ્રમણ ભગવંતો તેમજ વ્યક્તિઓ અને છે ૪૪૪૪૪૪૪૪૫ ૪૮૪૪૪૪૪૪:૪૪૪૪૪૪૪૪૪૪ ********** * ************* **** શ્રી વંશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘ જામનગર છે આ સમગ્ર ભાગ-૩ ના તમામ કામળ માટે ઉદાર હાથે દ્રવ્ય સહાય કરી છે ૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪:૪૪ ટકા***** 5XXXXXXXX45 [10] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005137
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1987
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy