SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સમાસ પ્રકરણ છે જ . 0 સમાસ પ્રકરણ ૭ સ માસ એટલે પદોનો સંક્ષેપ સમાસ દ્વારા ભાષા સંક્ષિત બને છે. થોડા શબ્દોમાં ઘણું કહી શકાય છે. સમાસ ભાષાનું અગત્યનું અંગ છે.જે પદોનો સમાસ કરે હોય તે પદો પરસ્પર અપેક્ષત સમ્બન્ધવાળા હોવા જોઈએ જેમકે હું વત્તી વૃ તે નું ફ રેવા ગ્રંદ અહીં સમાસ થઇ શકયે કેમકે પદોનો સંબંધ પરસ્પર અપેક્ષાવાળો છે. બે કે બે કરતા વધારે પદો જોડાઈને જ્યારે એક પદ બને ત્યારે એ પ્રક્રિયાને સમાસ કહેવામાં આવે છે. | સમાસને એક પદ કહેવાય છે. તેથી જ એક સમાસનો બીજા પદ કે બીજા સમાસ સાથે સમાસ થઈ શકે છે.... સમાજમાં છેલા પદને જાતિ, વચન તથા વિભક્તિ પ્રત્યો લાગે છે. કાવાવ – પૂર્વપદ (પદાર્થ) પ્રધાનતાએ અવ્યયી ભાવ, ઉત્તર પદ (પદાર્થ) પ્રધાનતાએ તપુરુષ, અન્યપદ (પદાર્થ) પ્રધાનતાએ બહબ્રાહિ, ઉભયપદ (પદાર્થ) પ્રધાનતાએ કદ્ધ સમાસ થાય છે. સ મા સ ના પ્રકારો બહુવ્રીહિ સમાસ અવ્યચી ભાવ સમાસ તપુરુષ સમાસ કર્મધારય સમાસ સૂત્ર ૨ થી ર૩ થી ૪૩ થી ૬૧ ૬૨ થી ૭૧ સિદ્ધહેમમાં ૩/૧– ૧૯ થી રપ ૨૬ થી ૧ ૪૨ થી ૫ ૯૬ થી ૨૮ ૧૦૦ થી ૧૧૫ દ્વિગુ સમાસ દ્વ સમાસ ૭ર થી હ૪ ૭૫ થી ૮૩ ૧૧૭ સિદધહેમમાં અધ્યાય ૩-૧ સમાસના પ્રકારનું છે, ૩-૨ સમાસ થયા પછી નામ કે ધાતુના ફેરફારો દર્શાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005136
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1987
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy