SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ તદ્ધિત પ્રકરણ | અમ્ | © તદ્ધિત પ્રકરણ ૭ નામને લાગતા પ્રત્યય અંગે આ પ્રકરણ છે તદ્ધિ – ત-હિત - વિવિધ પ્રકારના લૌકિક તથા વૈદિક શબ્દોની સાધના માટે તે – તે નામને હિતરૂપ એવા જે-જે પ્રત્ય લાગે – તે નામ પરથી જ બનતાં તદ્ધિતના સ્વતંત્ર નામરૂપ પ્રયોગો આ પ્રકરણમાં દર્શાવેલ છે. આ તધિત પ્રકરણ સિધહેમ શબ્દાનુશાશનમાં અધ્યાય: ૬ અને અધ્યાય: ૭માં લગભગ ૧૩૫૦ થી ૧૪૦૦ સૂત્રોમાં રજૂ થયેલ છે. જેને અત્રે સંક્ષેપમાં અભ્યાસ કરવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005136
Book TitleAbhinav Hem Laghu Prakriya Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1987
Total Pages200
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy