________________
ઋણ સ્વીકાર
પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ. સા.
જેમની અનન્ય પ્રેરણા, પરિશ્રમ ઉત્કટ લાગણી, કાર્યબોજ વહન શકિત, કૃપા આદિથી
આ ગ્રન્થ લેખન અને પ્રકાશન શક્ય બન્યા,
પૂ. આ. દેવ, સૂર્યોદયસાગર સૂરીશ્વરજીમ, જેમણે સંસ્કૃત માર્ગોપદેશિકાનો અભ્યાસ કરાવી વ્યાકરણને મજબુત પાયો નાખ્યો, જરૂરી પુસ્તક આયા, સમાધાન આપ્યા
૫. આ દેવ વિજય સૂર્યોદય સૂરીશ્વરજી મ. જેઓએ પિતાના વિનિત શિષ્ય પૂ મુનિરાજશ્રી નંદીધેષ વિજયજીને આજ્ઞા કરતા “ ન્યાયસંગ્રહ” ગ્રંથને સુંદર અભ્યાસ થઈ શ.
_
5
-
=
-
=
પૂ. આ. વિજય થશેદેવ સૂરીશ્વરજી મ. જેમની વિશિષ્ટ પ્રેરણા અને આશિર્વાદથી સિદ્ધહેમ વ્યા ભણાયું.
પૂ. મુનિરાજશ્રી જિતરતસાગરજી, પૂ. મુનિરાજશ્રી મુફિતરત્ન સાગરજી. પૂ. સાધ્વીજીરમ્યજ્ઞા શ્રીજી જેઓએ પિતાની નોંધપોથીઓ એકાદ વર્ષ જેવા લાંબા સમય માટે પૂર્ણ વિશ્વાસથી વાંચવા આપી.
પૂ. મુનિરાજશ્રી નંદીધેષ વિજયજી – પુરતો સમય આપી, સુંદર છણાવટ પૂર્વક, ટૂંકા સમયમાં ન્યાયસંગ્રહ ગ્રન્થ ભણાવ્યો.
નિસ્પૃહી વિદ્વય પંડિતજી વૃજલાલજી વાલજીભાઈ ઉપાધ્યાય
આ ગ્રન્થનું અક્ષરસ: વાંચન લઇ, તેમના વિશાળ જ્ઞાન અનુભવોથી ગ્રન્થને ક્ષતિ રહિત કર્યો. સંશય નિવારવા પત્રોનાં તાત્કાલિક ઉત્તર આપ્યા, ગ્રંથ રચના પૂર્વે અહ૫ મુલાકાત છતાં પંચાંગી વ્યાકરણને અભ્યાસ તેમણેજ કરાવ્યો ગણાય. અનન્ય દૃઢ વિશ્વાસ પ્રેરી સાહિત્ય પ્રવેશ કરાવ્યું, પોતાને મુકત અભિપ્રાય આપી નિષ્ણાંત છાપ મારી.
[
૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org