________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
હવે રાણી પદ્માવતી, જીરાથી ખમાવે સુજ
તે
જાણપણું ગતે ભલું, ઇષ્ણુ વેળા આવે મિચ્છામિ દુક્કડમ્, અરિહંતની શાખ જે મે જીવ વિરાધિયા, ઉરાશી લાખ સઘળા એ પ્રાણી વિશે, હણ્યા હણાવ્યા જેહ હણુતાં જે અનુમેાદિયા, તુમે ત્રિવિધ ખમાવો તેહ
જે રીતે રાણી પદ્માવતીએ સઘળા જીવ સાથે ખામણા કર્યા, જે રીતે વાસુપૂજ્યસ્વામી સ્વામીના જવ પદ્માતર રાજાએ અણુસણ કરતાં અવ્યવહાર રાશીના જીવાથી માંડીને તમામ જીવા સાથે ખામણા કર્યા તેમ હું પણ સ જીવે!ની સાથે ખમત ખામણાં કરું છું. (૧) અવ્યવહાર રાશીમાં [નિગેાદમાં રહેલા એવા મારા આત્મા એ અન ત 'તુના સમુહને જે કાંઈ ખેદ ઉપજવ્યા હોય તે સર્વને હુ' ખમાવુ છે,
c
વ્યવહાર રાશીમાં આવીને—
(૨) પૃથ્વીકાયને ધારણ કરતાં મારા જીવે પાષાણુ, લોઢું, માટી રૂપે થઈ જે જે પ્રાણીઓને ખેદ ઉપજાવ્યે! હાય તે સવે ખમાવું છું. (૩) નઈ-સમુદ્ર-કૂવા વગેરેમાં જળરૂપે થઈ અપ્લાયને ધારણ કરતાં મારા આત્માએ જે ફાઈ જીવાની વિરાધના કરી હેય તે સર્વ ખમાવુ છુ.
(૪) દીપ-વીજળી-દાવાનળ વગેરેમાં અગ્નિકાય રૂપે થયેલા મારા આત્માએ જે જીવાને વિનાશ કર્યાં હોય તે સ`ને હું ખમાવુ છું. (૫) મહાવૃષ્ટિ, ગ્રીષ્મ, કૃલિ, દુર્ગન્ધ, હિમ વગેરેના સહકારમાં મારા આત્માએ વાયુકાયમાં રહીને જે જીવાનો વિનાશ કર્યો હાય તે સર્વે ને હું ખમાવું છું.
(૬) વનસ્પતિ થઈ ને મારા શરીરે દડ-ધનુષમાણ રથ-ગાડાં-અન્ય અધિકરણ રૂપે બીજા જીવાને જે પીડા ઉપજાવી હોય તે સર્વેને ખમાવુ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org