SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૪૩ શ્રી વિતરાગ પરમાત્માએ ચાર પ્રકારે સત્રિ જન કહ્યું છે દ્રવ્યથી અશન (આહાર), પાણી, ખાદિમ, સ્વાદિમ મુિખવાસ વગેરે) ને વિશે, ક્ષેત્રથી સમય ક્ષેત્ર જે અઢી દ્વિપને વિશે છે, કાળથી દિવસે અથવા રાત્રિને વિશે, ભાવથી કડવા, તીખા, તુરા, ખાટા, ખારાં, મીઠાં પદાર્થને વિશે તે પણ રાગ કે દ્વેષથી ખાધાં હોય. મારા જીવે જાણતા-અજાણતા, આ ભવ કે પરભવને વિશે આ રીતે રાત્રિ ભોજન વિરમણ વ્રતની ખંડના–વિરાધના કરી હોય તો તે અપરાધને હુ મન-વચન-કાયાથી ની દુછું. મારું તે પાપ મિથ્યા થાઓ. મેં પ્રમાણ કરતા વધુ આહાર લીધો હોય, ખાધા પછી રાત્રે ઓડકાર આવ્યા હોય, સૂર્યના ઉદચ કે અસ્તની શંકા સહિત આહાર લીધો. હોય, રસની લાલસાથી ખોરાક લીધો હોય–નિષિદ્ધ વસ્તુ વાપરી હોય ઉપલક્ષણથી અભક્ષ્ય અનંતકાચના ત્યાગ રૂપ અનેક પ્રકારના નિયમમાં અનભેગાદિક વડે મને જે કંઈ ખલના થઈ હેય. આ કે અન્ય રીતે એવિ ભજન વિરમણ વ્રત સંબંધે જે કંઈ અતિક્રમ–-વ્યતિકમ અતિચાર લાગ્યો હોય તેનું હું વિવિધ–વિવિધે મિચ્છામિ દુકકડમ્ આપુ છું. આ ઉપરાંત ઉત્તરગુણ રૂપ એવા ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષા વત સંબંધે આ ભવ–પરભવમાં જાણતા-અજાણતા જે કંઈ ખલના કે વિરાધના થઈ હોય તેની હું નિંદા કરું છું–આલાચના કરું છું. - જેમકે–મેં દિશા વધ-ઘટમાં ભૂલ કરી દિક્પરિમાણ વ્રત વિરાટ્યું હોય, ભેગે પગ પરિમાણ વ્રત માંહે ચૌદ નિયમ લીધા નહીં, લઈને ભાગ્યા, અભક્ષ્ય-અન તકાયાદિકમાં લક્ષ્યાભઢ્યને વિવેક ન જાળવ્યો હોય, પંદર કર્માદાન માંહે કઈ કર્મ કર્યું -કરાવ્યું કે અનમેદુ હોય. અને દંડ વિરમણ વ્રત સંબંધે ખાસ કારણ વિના આત્મા દંડાય તેવી નિરર્થક [અનર્થક–અર્થ વિનાની પ્રવૃત્તિ મેં મનથી ચિંતવી, વચન થકી પ્રગટ કરી, કાયા વડે આદરી. જેમાં મુખ્યત્વે જીવઘાતક રૂપ વસ્તુ બીજાને આપી કે પ્રમાદચરણ કર્યું અને આવા હેતુવિહિન પાપાચરણ થકી આત્મા. દંડા હોય. સામાયિક-દેશાવકસિક-પૌષધ-અતિથિ વિભાગ ચારે શિક્ષા વ્રત મેં મન-વચકાયાની દુષિત ક્રિયાથી અસ્થિરતા કે વિમરણથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy