________________
૩૧૮
સમાધિ મરણ
-
(૧૬) અન્યત્વ ભાવનાની સક્ઝાય. પાંચમી ભાવના ભાવીયે રે, જીવ અન્યત્વ વિચાર, આપ સવારથી એ સહુ રે, મલિયે તુજ પરિવાર. સંવેગી સુંદર બૂઝ મા મૂંઝ ગમાર, તારું કે નહિ ઈણ સંસાર, તું કેહને નહિ નિરઘાર. સં. ૨. પંથ શિરે પંથી મળ્યા રે, કીજે કિણહીશું પ્રેમ, રાત્રિ વસે પ્રહ ઉઠી ચલે રે, નેહ નિવાહ કેમ. સં. ૩. જિમ મેળે તીરથ મેલે રે, જન જન વણજની ચાહ, કે ત્રાટ 8 ફાયદે રે, લેઈ લેઈ નિજ ઘર જાય. સં. ૪. જિહાં કારજ જેહનાં સરે રે, તિહાં તે દાખે નેહ, સૂરિ કાંતાની પરે રે, છટકી દેખાડે નેહ સં. પ. ચલણી અંગજ મારવા રે, કડું કરે જતુ ગેહ, ભક્ત બાહુબલિ ખૂછયા રે, જુઓ નિજના નેહ. સં. ૬. શ્રેણુક પુત્રે બાંધીયે રે, લીધું વહેચી રાજ્ય, દુઃખ દીધું બહુ તાતને રે, દેખે સુતનાં કાજ. સ. ૭. ઈણ ભાવના શિવપદ લહેરે, શ્રી મરૂદેવી માય; વિર શિષ્ય કેવલ લહયું રે, ગૌતમ ગણાય. સં. ૮.
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦
(૧૭) શ્રી શાંતિનાથ જિન સ્તવન, સુણે શાંતિ જિદ ભાગ, હેત થયેલ તુમ ગુણાગી. તમે નિરાગી ભગવંત, જોતાં કિમ મળશે તંત સુ. ૧. હું તે કેધ કષાયને ભરિયે, તું તો ઉપશમરસને દરિયે, હું તે અજ્ઞાને આવરિયે, તું તે કેવલ કમલા વહિયે. સુ. ૨. હું તે વિષયારસને આશી, તે તે વિષયા કીધી નિરાશી, હું તે કરમને ભારે ભરિયે, તે તે પ્રભુ ભાર ઉતાર્યો. સુ. ૩. હું તે મોહ તણે વશ પડી, તે તે સબળા મોહને હણી, હું તે ભવ સમુદ્રમાં ખૂ, તું તો શિવ મંદિરમાં પહુંચે. સુ. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org